સોહેલની એક ભૂલ, સલમાન કઈ રીતે બચાવશે પોતાના પરિવારને

હમણાં છેલ્લા ઘણા સમયથી સોહેલ ખાન અને હુમા કુરેશીનું નામ ખુબ ચર્ચામાં છે. કેહવાઇ છે કે આ બંને વચ્ચેની નિકટતા સલમાન ખાનના પરિવાર માટે મુસીબત સાબિત થઇ શકે છે. સોહેલ ખાનની પત્ની સીમા ખાન જયારે ઘરથી દુર હતી ત્યારે સોહેલ અને હુમા પર ખુદ મલાઈકા ખાને પણ હામી ભરી હતી. પાછલથી જાતે હુમા કુરેશીએ આવીને આખો મામલો શાંત કરવો પડ્યો.

વાત અહીથી પૂરી નથી થતી પણ હુમા કુરેશીને સોહેલની સેલેબ્રીટી ક્રીકેટના બ્રાંડ એમ્બેસેડરમાં થી પણ હટાવામાં આવી છે, અને હુમાની જગ્યાએ કૃતિ સેનનને લેવામાં આવી છે. આ વાત પર સોહેલના મેનેજરે કહ્યું કે આવું દર વર્ષે કરવામાં આવે છે કે નવો ચેહરો લેવામાં આવે.

આપણે તો આવી જ આશા રાખ્યે કે આ ખબર ખોટી હોઈ પણ અહી કેટલાક એવા કપલના નામ છે જેમની આવી ખબર લગ્નમાં ફેરવાઈ ગઈ.

હુમા કુરેશી અને સોહેલ ખાન

હુમા કુરેશી અને સોહેલ ખાન

હુમા અને સોહેલની અફવા ત્યારે ઉડી જયારે ગણપતિ તેહવારમાં સોહેલની પત્ની સીમાને બદલે હુમા બધા કામ કરતી જોવા મળી

રણબીર કપૂર અને કેટરીના કૈફ

રણબીર કપૂર અને કેટરીના કૈફ

આ અફવા ત્યારે ઉડી જયારે બંને અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં સાથે કામ કરતા જોવા મળ્યા

આમીર ખાન કિરણ રાવ

આમીર ખાન કિરણ રાવ

બંને આમીરના તલાક પછી નઝીક આવ્યા

લારા દત્તા - મહેશ ભૂપતિ

લારા દત્તા - મહેશ ભૂપતિ

મહેશ ભૂપતિની પત્નીએ લારા દત્તા પર પોતાનું ઘર તોડવાનો આરોપ લગાવ્યો પરુંતુ લારાએ આ વાતથી સાફ ના પડી દીધી હતી

રાની મુખેરજી - આદિત્ય ચોપરા

રાની મુખેરજી - આદિત્ય ચોપરા

આ વાત ત્યારે ઉડી જયારે રાની ધર્મા અને યશરાજ ફિલ્મ્સનો એક ખાસ ભાગ બની ગઈ

શબાના આઝમી - જાવેદ અખ્તર

શબાના આઝમી - જાવેદ અખ્તર

ખુબ હા ના પછી જાવેદ અખ્તરે પોતાની પહેલી પત્નીને તલાક આપીને શબાના આઝમી સાથે લગ્ન કાર્ય

કંગના અને આદિત્ય પંચોલી

કંગના અને આદિત્ય પંચોલી

કંગના અને આદિત્ય બંને સાથે રહતા હતા

શ્રીદેવી અને બોની કપૂર

શ્રીદેવી અને બોની કપૂર

શ્રીદેવીએ અફેરને ના પાડવા માટે બોની કપૂરને પોતાના ભાઈ બરાબર છે તેમ પણ કહી દીધું હતું

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂર

સૈફ અલી ખાન અને કરીના કપૂરના અફેરની ચર્ચા ટશન ફિલ્મથી ઉડી હતી પરુંતુ તેમને આ વાતને અફવા ગણાવી હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X