શ્રીદેવીના નિધન પર રજનીકાંતનું ટવિટ - આઘાતમાં છું

Posted By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવી નું અચાનક હાર્ટ એટેક થી દુબઇ માં નિધન થઇ ગયું છે. તેમના નિધનથી શ્રીદેવીના ફેન્સ અને આખું બોલિવૂડ ખુબ જ દુઃખી થઇ ચૂક્યું છે. કોઈને પણ આ વાત પર વિશ્વાસ થઇ રહ્યો નથી. અમિતાભ બચ્ચને લખ્યું હતું કે "ખબર નહીં કેમ પરંતુ એક ગભરાટ થઇ રહી છે".

sridevi

શ્રીદેવીના નિધન સમાચારની પુષ્ટિ બોની કપૂર અને સંજય કપૂર ઘ્વારા કરવામાં આવી હતી. શ્રીદેવીના નિધન પર રજનીકાંત, પ્રિયંકા ચોપરા, સુષ્મિતા સેન, અમિતાભ બચ્ચન અને પીએમ મોદીએ પણ પોતાનો શોક દર્શાવ્યો છે.

English summary
sridevi passes away bollywood reaction on her death

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.