• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ સન્ની લિયોનની હૉટ સવારી

|

મુંબઈ, 18 ઑક્ટોબર : સેલિબ્રિટી ભલે કેવીય હોય, તેમના શોખ તો શાહી જ હોય છે. હા જી, એક શોહરતમંદની લાઇફ સ્ટાઇલ સામાન્ય માણસ માટે કાયમ કૌતુહલનો વિષય રહે છે. રુપિયા, પૈસા, શોહરત તમામ નેમતો આમના કદમ ચુમી રહી છે. વિદેશી શેરીઓથી લઈ દેશી સડકો ઉપર પણ એમના અર્ધનગ્ન ફિલ્મી પોસ્ટરોએ તહેલકો મચાવી રાખ્યો છે. કેટલાંક આમને જોવા આતુર છે અને કેટલાંક ઘરના લોકોને ચકમો આપી જોવાની ફિરાકમાં છે.

હા જી અમે વાત કરી રહ્યાં છીએ ઇન્ડો કૅનેડિયન જાણીતા પોર્ન સ્ટાર સન્ની લિયોનની. પોર્નની શેરીઓથી નિકળી બૉલીવુડના સોનેરી પડદા સુધીની સફર કરનાર સન્ની લિયોન તો ઘણાં લોકો માટે મિસ્ટ્રી સમાન છે.

ઘણાં લોકો એવા છે કે જે સન્ની અંગે તમામ બાબતો જાણવા બેતાબ છે. આ જ કડીમાં અમે તેમના જીવન સાથે સંકળાયેલાં એક ખાસ પાનું આપની સામે લઈને આવ્યાં છીએ. અમે દરેક વખતે આપને બૉલવુડથી લઈ હૉલીવુડ સુધીના સિતારાઓની સવારીઓ અંગે માહિતી આપી છે. આ વખતે અમે આપને કરોડો દિલોના ધબકારાં વધારનાર સન્ની લિયોનની ઝડપ પ્રત્યે ઘેલછા અંગે બતાવીશું.

જુઓ સન્ની લિયોનની હૉટ સવારી :

સન્ની લિયોન અને ઑડી એ5ની ઝડપ

સન્ની લિયોન અને ઑડી એ5ની ઝડપ

સન્નીએ પોતાની હૉટ અને સેક્સી અદાઓ વડે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ભારે સંખ્યામાં ફૅન્સ એકઠાં કરી રાખ્યાં છે. સન્ની પાસે જર્મનની જાણીતી કાર નિર્માતા કંપની ઑડીની શાનાર સિડાન કાર ઑડી 5 મોજૂદ છે.

ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી

ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી

આ ઉપરાંત આ કારના ઇંટીરિયરને પણ કંપનીએ ખાસ રીતે બનાવ્યું છે. શાનદાર બીજ કલર ઇંટીરિયર, આધુનિક ફીચર્સ યુક્ત આ કારની કિંમત લગભગ 40 લાખની આસપાસ છે. જોકે ભારતીય બજારમાં તે હજું પણ ઉપલબ્ધ નછી.

દમદાર એંજીન

દમદાર એંજીન

કમ્પનીએ આ કારમાં 2.0 લીટરની ક્ષમતા ધરાવતું દમદાર એંજીનનો પ્રયોગ કર્યો છે કે જે કારને શાનદાર શક્તિ પ્રદાન કરે છે. ઑડીએ આ બહેતરીન સિડાન કારમાં એકથી એક ચડિયાતી આધુનિક ફીચર્સનો સમાવેશ કર્યો છે.

અંદરથી પણ શાનદાર

અંદરથી પણ શાનદાર

કમ્પનીએ આ કારમાં બહેતરીન અને આધુનિક ફીચર્સનો સમાવેશ કર્યો છે. જેમ આ કાર બહારથી જોતાં આકર્ષક છે, તેમ અંદરથી પણ બહુ જ શાનદાર છે. કારના ડૅશબોર્ડમાં કમ્પની બ્લ્યુટ્રૂથ, યુએસપી, સ્ટીરિયો સિસ્ટમ, મોબાઇલ ફોન કનેક્ટિવિટી વગેરે તમામ ફીચર્સ અપાયેલાં છે.

ત્રણ વૅરિયંટ રજુ

ત્રણ વૅરિયંટ રજુ

ઑડીએ આ કારના કુલ ત્રણ વૅરિયંટ બજારમાં રજુ કર્યાં છે. તેમાં ઑડી 5એ પ્રીમિયમ, પ્રીમિયમ પ્લસ તથા પ્રેસ્ટીજનો સમાવેશ થાય છે. ઉપરાંત ઑડી 5એની શાર્પ મશક્યુલર બૉડી આ કારની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

સન્ની પસંદગી પણ છે ખાસ

સન્ની પસંદગી પણ છે ખાસ

સન્નીને સામાન્ય રીતે કૅલીફોર્નિયાની સડકો પર પોતાની આ શાનદાર કારમાં સહેલ કરતાં જોવાય છે. સન્નીની પસંદગી પણ બિલ્કુલ તેમની જ રીતે ખાસ છે. હા જી, બહુ જ આકર્ષક અને સેક્સી લુકથી ઓતપ્રોત િડાન કાર કોઈને પણ પોતાનું ઘેલું લગાડી શકે છે.

English summary
Sunny Leone (Indo-Canadian porn actress) is really very crazy about speed. Do you know which luxury car the sizzling hot Sunny Leone drive's? Step right in as we explore Sunny Leone's Audilicious car passion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more