સન્નીએ શરૂ કરી વેબસાઇટ, પણ પૉર્ન સીન્સ જોવા નહિં મળે
મુંબઈ, 1 ઑક્ટોબર : જિસ્મ 2 ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પગલા મુકનાર વિદેશી અભિનેત્રી સન્ની લિયોને પોતાની વેબસાઇટ શરૂ કરી છે. વિશેષ આશ્ચર્યની વાત એ છે કે સન્નીએ આ વેબસાઇટ ઉપર પોતાની એક પણ પૉર્ન તસવીર નથી નાંખી. તેથી સ્પષ્ટ છે કે સન્ની હવે પોતાની જુની છબીમાંથી બહાર આવવા માંગે છે.

તાજેતરમાં જ તમે અમારી વેબસાઇટ ઉપર વાંચ્યુ પણ હશે કે સન્ની લિયોન ફિલ્મોમાં ગૃહિણીનો રોલ કરવા માંગે છે. માત્ર રીલ લાઇફ જ નહિં, પણ રીયલ લાઇફમાં પણ સન્ની પોતાના પૉર્ન કૅરેક્ટરમાંથી બહાર આવવા માંગે છે.
જોકે સન્નીનો સાહસ સલામ કરવા યોગ્ય છે. જે રીતે બિગ બૉસમાં મહેશ ભટ્ટ સાથે ઇન્ટરવ્યૂ દરમિયાન સન્નીએ સમ્પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જણાવ્યુ હતું કે તે ફિલ્મોમાં પોતાની જાતને સાબિત કરી બતાવશે અને તેણે કરી પણ બતાવ્યું. અત્યાર સુધી સન્ની સાથે જોડાયેલી જેટલી પણ ખબરો તમે વાંચતા હતાં, તેમાં સન્નીને પૉર્ન એક્ટ્રેસ તરીકે જ સમ્બોધવામાં આવી હશે, પરંતુ આવનાર સમયમાં લોકો તેને માત્ર બૉલીવુડ એક્ટ્રેસ તરીકે જ ઓળખે, તેવુ સન્ની હવે ઇચ્છે છે.
સન્નીએ પોતાની વેબસાઇટ અંગેની માહિતી ટ્વિટર દ્વારા આપી છે. સન્નીની વેબસાઇટ ઑલ એબાઉટ સન્ની ડૉટ કૉમમાં સન્નીએ પોતાની તસવીરો અને વીડિયો મુક્યાં છે. આ વીડિયોમાં જિસ્મ 2ના સીન્સ તેમજ મૅનફોર્સ કન્ડોમની જાહેરાતના વીડિયોનો પણ સમાવેશ થાય છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
