For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિત અને અક્ષયની જોડી ફરી સાથે આવશે, અમિતાભની આ એક્શન-કોમેડી બનશે

રોહિત અને અક્ષયની જોડી ફરી સાથે આવશે, અમિતાભની આ એક્શન-કોમેડી બનશે

By Staff
|
Google Oneindia Gujarati News

સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ કેસરી હાલમાં જ રિલીઝ થઈ હતી અને ફિલ્મ રિલીઝ થતાં જ ધમાકો કરી દીધો હતો. આ ઉપરાંત તેઓ ફિલ્મ ગુડ ન્યૂઝનું શૂટિંગ કરી રહ્યા છે જે પૂરું થવાની તૈયારીમાં છે. અક્ષય કુમારની હાઉસફુલ 4 પણ સતત ચર્ચામાં છે. આ ઉપરાંત એક એવી ખબર પણ આવી રહી છે જે તમને ભારે ખુ કરી દેશે. જણાવી દઈએ કે સિંબા દરમિયાન આ વાતનું એલાન થઈ ગયું હતું કે રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે.

rohit shetty

આ ઉપરાંત ફરી એખવાર રોહિત શેટ્ટી સાથે અક્ષય કુમારની જોડી બની ગઈ છે. જી હાં, આ ફિલ્મ એક કૉમેડી એક્શન ફલ્મ હશે જે અમિતાભ બચ્ચનની ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક છે. આ ફિલ્મમાં ન માત્ર રોહિત શેટ્ટી બલકે ફરાહ ખાન પણ જોવા મળશે. ફરાહ અને રોહિત સાથે મળી આ પ્રોજેક્ટને આગળ લઈ જવા ઈચ્છે છે.

અહેવાલો મુજબ લાંબા સમયથી આને લઈ તૈયારી છે પરંતુ કોઈ પ્રકારના કાનૂનમાં ફસાયેલ રોહિત શેટ્ટીએ ફિલ્મનું એલાન નથી કરી શક્યા. એમાં કોઈ બીજું મંતવ્ય નથી કે જો અક્ષય કુમાર આ ફિલ્મનો ભાગ બને છે તો ફિલ્મની કિસ્મત શાનદાર બની જશે.

આ પણ વાંચો- કુંડલી ભાગ્યાની આ સુપરસ્ટારે બ્લેક બિકિનીમાં પાણીમાં લગાવી આગ, એકલા હોવ ત્યારે જ જોજો

English summary
Super star Akshay kumar and Rohit shetty come together in Satte pe satta remake. Farah khan also will be the part of the film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X