Get Well Soon Mamu: સ્વાઇન ફ્લૂની ઝપેટમાં સ્ટાર્સ
સેલિબ્રિટીઝની લાઇફ પણ નોર્મલ હોય છે અને તેઓ પણ બીમાર પડે છે. પરંતુ આ વખતે સમાચાર કંઇ સારા નથી. જોકે આજકાલ એચ1એન1 વાયરસ એટલે કે સ્વાઇન ફ્લૂથી જ્યાં સૌ પરેશાન છે ત્યાં આ વાયરસે બોલીવુડના ઘણા મોટા સિતારાઓને અસર કરી છે.
જ્યાં રાજકોટના એક હોસ્પિટલમાં સોનમ કપૂરને એચ1એન1 પોઝિટિવ બતાવવામાં આવ્યો જ્યારે સલમાન ખાન પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ચૂક્યા છે. બંને પ્રેમ રતન ધન પાયોની શૂટિંગ કરી રહ્યા છે અને હાલમાં બંનેના સ્વાસ્થ્ય અને વાયરસના સંક્રમિત થવાના કારણે ફિલ્મની શૂટિંગ હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે સ્વાઇન ફ્લૂનો કહેર દેશભરમાં ખૂબ જ જોર પર છે, લોકોને તેનાથી બચાવના ઉપાય બતાવવામાં આવી રહ્યા છે. આ વાયરસે અત્યાર સુધી 1000થી પણ વધારે લોકોના જીવ લઇ લીધા છે અને તમામને સાવચેતી રાખવાના આદેશ આપી દીધા છે. આપ પણ સાવચેત રહો અને જે તેની ચપેટમાં છે તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો અને સૌને કહો... Get well Soon...
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
