For Daily Alerts

આખરે રિતિકે ખોલ્યો રાઝ, કેમ ના ગયા તેઓ કોમેડી નાઈટ્સમાં...
રિતિક રોશન તેમની આવનારી ફિલ્મ મોહેં જો દડો ના પ્રમોશનમાં લાગી ગયા છે. હાલમાં રિતિક રોશન ડાન્સ પ્લસ સીઝન 2 માં જોવા મળ્યા સાથે સાથે તેમને કોમેડી "ધ કપિલ શર્મા શો" માં પણ ખુબ જ મસ્તી કરી.
હાલમાં જ રિતિક રોશને બધી જ અફવાહોને નકારી દીધી. રિતિકે જણાવ્યું કે કોમેડી નાઈટ્સ બચાઓ તેમના પ્રમોશનની લિસ્ટમાં જ નથી અને તેમનો કોઈ જ સંપર્ક પણ નથી કરવામાં આવ્યો. આખો નિર્ણય પીઆર ટીમનો હતો ક્યાં પ્રમોશન માટે જવું ક્યાં ના જવું તેનો નિર્ણય પૂજા જે મારો નથી.
રિતિક અને પૂજા કપિલ શર્મા શો પર ગયા હતા. જ્યાં તેમને ઘણો જ સારો સમય પસાર કર્યો અને જણાવ્યું કે તેમનો તે અદભુત અનુભવ હતો. આપણે જણાવી દઈએ કે પૂજા આ ફિલ્મથી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.
Comments
mohenjodaro hrithik roshan bollywood comedy nights bachao the kapil sharma show રિતિક રોશન મોહેં જો દડો ધ કપિલ શર્મા શો કોમેડી નાઈટ્સ બચાઓ
English summary
This is why Hrithik did not visit Comedy Nights Bachao.
Story first published: Monday, August 8, 2016, 12:49 [IST]