'ટોયલેટ એક...'100 કરોડને પાર,અક્ષય પહોંચ્યો 200ના કલ્બમાં

Written By:
Subscribe to Oneindia News

અક્ષયકુમારની ટોયલેટ એક પ્રેમ કથાએ બે અઠવાડિયામાં 100 કરોડનો આંકડો પર કરી સુપરહિટ સાબિત થઈ છે. આ ફિલ્મ 2017ની પાંચની સૌથી વધુ બોક્સઓફિસ પર ચાલનારી ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ અંદાજીત 18 કરોડ જેટલુ હતુ પરંતુ, તેના કલેક્શનથી ફિલ્મ સુપરહિટ રહી છે તેવુ કહેવુ બિલકુલ ખોટુ નથી. ઉલ્લેખનીય છે કે અક્ષણ કુમારીની આ ફિલ્મ તેની આ વર્ષની પાંચમી ફિલ્મ છે જેણે 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લીધો હોય. જે સાથે જ અક્ષય કુમાર આ વર્ષે બોલીવૂકનો બોક્સઓફિસ કિંગ બની ચૂક્યો છે. ત્યારે જાણો ટોયલેટ એક પ્રેમકથાનું કમાણીની આ ખાસ વાતો...

સતત પાંચ ફિલ્મ સુપરહિટ

સતત પાંચ ફિલ્મ સુપરહિટ

અક્ષયકુમારની બે વર્ષમાં સતત પાંચ ફિલ્મો 100 કરોટને પર કરીને સુપરહિટ રહી છે. જેમાં એરલિફ્ટ,હાઉસફુલ 3, રૂસ્તમ, જોલી એલએલબી 2 અને ટોયલેટ એક પ્રેમકથા છે. આમ આ વર્ષે અક્ષયની બે ફિલ્મો સુપરહિટ રહી.

બોક્સઓફિસ પર હીટ

બોક્સઓફિસ પર હીટ

2017ના આઠ મહિનામાં ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાથી મોટા ભાગની ફિલ્મ ફ્લોપ સાબિત થઈ છે. પરંતુ અક્ષયકુમારની ટોયલેટ એક.. તેના રિલિઝના બે દિવસમાં જ ફિલ્મના બજેટને પર કરી ચૂકી હતી.

વલ્ડવાઇડ ક્લેક્શન

વલ્ડવાઇડ ક્લેક્શન

ટોયલેટ એક પ્રેમકથા ફિલ્મે માત્ર ભારતમાં જ નહી પરંતુ ઓવલસીઝ દેશોમાં પણ પોતાનો જાદુ ચલાવ્યો છે. વલ્ડવાઈડ બોક્સના આંકડા પર નજર કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 185 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.

અક્ષયકુમાર પહોંચ્યો નંબર 2 પર

અક્ષયકુમાર પહોંચ્યો નંબર 2 પર

સતત પાંચ સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ અક્ષયકુમાર શાહરૂખ ખાનને પાછળ છોડી ને નંબર 2નુ સ્થાન મેળવી લીધુ છે. હવે તેની આગળ માત્ર આપણા ભાઈ જાન સલમાન ખાન જ છે.

English summary
Check how Akshay Kumars Toilet Ek Prem Katha is faring good at the worldwide Box Office.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.