તસવીરો: વિરાટ કોહલી અને અનુષ્કાએ કર્યો ખુલ્લમ ખુલ્લા રોમાન્સ

પહેલીવાર રેડ કોર્પેટ પર હાથમાં હાથ નાંખીને એક સાથે જોવા મળ્યા ભારતીય ક્રિકેટર વિરાટ કહોલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા. આ સેલેબ્રિટી કપલ પહેલી વાર વોગ બ્યૂટી એવોર્ડ 2015ના ફકંશનમાં ભાગ લેવા માટે જ્યારે રેડ કાર્પેટ પર પહોંચ્યા ત્યારે તમામ કેમેરા ખાલી આ ફેમસ કપલ પર જ હતા.

અને આ કપલે પણ કેમેરા અને મીડિયાને બિલકુલ પણ નિરાશ ના કર્યા અને ખુલ્લમ ખુલ્લા રોમાન્સ કરીને કહી દીધું કે અમને કોઇનો ડર નથી.

આ સમગ્ર સમારંભમાં જ્યાં બન્ને જણા ખુબ જ સરસ લાગી રહ્યા હતા ત્યાં વારંવાર તે એકબીજાને બથ પણ ભરી રહ્યા હતા. ત્યારે રેડ કાર્પેટ પર અને ફકંશનમાં આ બન્ને કેમેસ્ટ્રી ખરેખરમાં દેખતા જ બનતી હતી. ત્યારે આ ફકંશનની આ ક્યૂટ જોડીના રોમાન્સની કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇરમાં...

ઇનસાઇડ પીક

ઇનસાઇડ પીક

વોગ બ્યૂટી એવોર્ડ 2015માં પહેલી હરોળ પર બેઠેલા વિરાટ કહોલી અને અનુષ્કા શર્માની આ છે કેટલીક ખાસ તસવીરો જે અમે આજે તમને બતાવવાના છીએ.

કેન્ડીડ પળો

કેન્ડીડ પળો

આખા એવોર્ડ ફંક્શનમાં આ બન્ને પ્રેમીઓ કંઇક આવી રીતે જ ખીલખીલાવીને હસતા રહ્યા અને એકબીજાને હસાવતા રહ્યા.

હગીંગ

હગીંગ

અનુષ્કાએ સમારંભમાં કંઇક આ રીતે વિરાટને આપ્યું ટાઇટ હગ.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

આ એવોર્ડ ફંકશનની હોસ્ટ નેહા દુપિયાએ વિરાટ અને અનુષ્કાને કરી જોરદાર ખેંચાઇ. ત્યારે કંઇક આવા હાલ થયા હતા વિરાટ કહોલીના.

લીંબુ

લીંબુ

પેલ યેલો ડ્રેસમાં પરી જેવી સુંદર લાગતી અનુષ્કાને જ્યારે પૂછવામાં આવ્યું કે વિરાટને તે આ ડ્રેસમાં કેવી લાગે છે તો તેણે કહ્યું કે વિરાટ મને કહ્યું કે હું પીળા લીંબુ જેવી લાગુ છું.

હાથમાં હાથ

હાથમાં હાથ

ત્યારે આ સમગ્ર એવોર્ડ સમારંભમાં અને એવોર્ડ પત્યા બાદ પણ બન્ને જણાં આવી રીતે જ હાથમાં હાથ નાખેલા જોવા મળ્યા.

સરસ જોડી

સરસ જોડી

ત્યારે બ્લેક શૂટમાં વિરાટ કહોલી જ્યાં એક બાજુ હેન્ડસમ હંક લાગી રહ્યો હતો ત્યાં જ યેલો ગાઉનમાં અનુષ્કા પણ લાગી રહી હતી સુંદર.

અનુષ્મા શર્મા

અનુષ્મા શર્મા

વધુમાં આ ફકંશનમાં અનુષ્મા શર્માને વોગ બ્યૂટી ઓફ ધ યર ના એવોર્ડથી નવાજવામાં પણ આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X