ઉર્ફી જાવેદનું નવુ ગતકડું, હવે બ્લેક બિકીની સાથે અજીબોગરીબ રુમાંથી બનેલો ડ્રેસ પહેેરેલી જોવા મળી!

ઉર્ફી જાવેદ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. તેમની તસવીરો આવતા જ તેઓ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ જાય છે.

ઉર્ફી જાવેદ અવારનવાર સોશિયલ મીડિયા પર તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. તેમની તસવીરો આવતા જ તેઓ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ જાય છે. હાલમાં જ ઉર્ફી જાવેદની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે બ્લેક બિકીની પહેરેલી જોવા મળી રહી છે. બ્લેક બિકીની સાથે ઉર્ફી જાવેદ પોતાની સાથે એક અજીબ વસ્તુ પહેરેલી જોવા મળી છે. ઉર્ફી જાવેદની આ તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ટ્રોલ તેમની મજાક ઉડાવી રહ્યા છે.

ઉર્ફી જાવેદનો અજીબ બિકીની અવતાર

ઉર્ફી જાવેદનો અજીબ બિકીની અવતાર

આ તસવીરમાં ઉર્ફી જાવેદ બ્લેક બિકીની પહેરેલી જોવા મળી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ઉર્ફી પોઝ આપતી જોવા મળી

ઉર્ફી પોઝ આપતી જોવા મળી

આ તસવીરમાં ઉર્ફી જાવેદ ખૂબ જ કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. તેનો આ લુક ફેન્સના લુકને પોતાની તરફ ખેંચી રહ્યો છે.

નવી હેર સ્ટાઈલમાં ઉર્ફી

નવી હેર સ્ટાઈલમાં ઉર્ફી

આ વાયરલ તસવીરોમાં ઉર્ફી જાવેદ પોતાના વાળ સાથે રમતી જોવા મળી રહી છે. આ વખતે ઉર્ફી જાવેદે નવી હેરસ્ટાઈલ ટ્રાય કરી છે.

ઉર્ફીએ બિકીની સાથે આ અજીબોગરીબ ડ્રેસ પહેર્યો

ઉર્ફીએ બિકીની સાથે આ અજીબોગરીબ ડ્રેસ પહેર્યો

ઉર્ફી જાવેદ તે તસવીરોમાં બ્લેક બિકીની સાથે એક વિચિત્ર વસ્તુ પહેરેલી જોવા મળી રહી છે, જેને કોઈ સમજી શકતું નથી.

ઉર્ફી આંખોથી ઈશારા કરતી જોવા મળી

ઉર્ફી આંખોથી ઈશારા કરતી જોવા મળી

આ તસવીરમાં ઉર્ફી જાવેદ બ્લેક બિકીની પહેરીને આકર્ષક દેખાઈ રહી છે. તેની આ એક્ટિંગ ફેન્સના દિલ ઘડકાવી રહી છે.

ઉર્ફી બોલ્ડ લાગી રહી છે

ઉર્ફી બોલ્ડ લાગી રહી છે

આ તસવીરોમાં ઉર્ફી જાવેદ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ઉર્ફીના ફોટો ફેન્સને પસંદ આવ્યો

ઉર્ફીના ફોટો ફેન્સને પસંદ આવ્યો

ઉર્ફી જાવેદના ચાહકોને તેનો લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં ઉર્ફી જાવેદની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

ઉર્ફી જાવેદ ટ્રોલ્સના નિશાને ચડી

એક તરફ ચાહકો ઉર્ફી જાવેદના આ લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ટ્રોલ્સ ઉર્ફી જાવેદના આ લુકની મજાક ઉડાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X