ડ્રેસ વારંવાર નીચે ખેંચ્યા બાદ પણ ઉર્વશી રૌતૈલા બની Oopp મોમેન્ટનો શિકાર વીડિયો વાયરલ

ઉર્વશી રૌતૈલાને ડ્રેસના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને કેમેરા સામે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ.

મુંબઈઃ અભિનેત્રી જ્યારે કોઈ ઈવેન્ટમાં જાય ત્યારે તેણે પોતાની ફેશન અને ડ્રેસનુ ખાસ ધ્યાન રાખવુ પડે છે. જો કે એવુ ઘણી વાર થઈ જાય છે કે કોઈ અભિનેત્રી ડ્રેસમાં દેખાતી હોય ખૂબ જ સુંદર પરંતુ એમાં તે બિલકુલ સહજ નથી હોતી. અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ કંઈક એવુ જ બન્યુ. જ્યારે તે ડ્રેસના કારણે તેને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને કેમેરા સામે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

ઉર્વશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રીમ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો એક ઈવેન્ટનો છે જેમાં ઉર્વશી પોતાના ડ્રેસના કારણે પરેશાન થઈ રહી છે. વાસ્તવમાં ઉર્વશીએ જે ડ્રેસ પહેર્યો છે તેમાં તે સહજ રીતે બેસી શકતી નથી.

વીડિયો પર આવી રહી છે ઘણા પ્રકારની કમેન્ટ

ઉર્વશીનો આ વીડિયો ક્યારનો છે તેના વિશે હાલમાં ચોક્કસપણે કંઈ કહી શકાય નહિ. જો કે એટલુ નક્કી છે આ વીડિયો નવો નથી. વીડિયોમાં અરશદ વારસી છે. કદાચ પાગલપંતી સમયનો વીડિયો હોઈ શકે છે. વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો પર હજારો યુઝર્સ કમેન્ટ કરી ચૂક્યા છે. ઉર્વશી રૌતેલા ઘણી ઈવેન્ટમાં ઉપ્સ મોમેન્ટનો સામનો કરી ચૂકી છે.

ઉર્વશી કરી ચૂકી છે ઘણી હિટ ફિલ્મોમાં કામ

ઉર્વશી કરી ચૂકી છે ઘણી હિટ ફિલ્મોમાં કામ

ઉર્વશી રૌતેલા સનમ રે, ગ્રેટ ગ્રાંડ મસ્તી, હેટ સ્ટોરી 4, પાગલપંતી જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર પણ ઉર્વશી ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ ઉર્વશીએ પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેમાં તે મડ બાથ લેતી જોવા મળી રહી છે. તેનો આ ફોટો ઘણો વાયરલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X