Exc Pics : લીક એમએમએસ પર્સનલ નહીં, ફિલ્મનો છે-વીણા

મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડના સેક્સ બૉમ્બ વીણા મલિકે સ્પષ્ટતા કરી છે કે ઇન્ટરનેટ ઉપર લીક થયેલ તેમનો એમએમએસ તેમનો પર્સનલ એમએમએસ નથી, પણ તે તેમની આવનાર ફિલ્મ ઝિંદગી 50 50ના એક ગીતનો ભાગ છે. આ ગીત વીણા મલિક અને રાજન વર્મા ઉપર ફિલ્માવાયું છે તથા રાહત નુસરત ફહેત અલી ખાને ગીત ગાયું છે.

યુટ્યુબ ઉપર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પોતાનો એમએમએસ લીક કરાયાની જાણ થતાં જ વીણા મલિકે ફિલ્મના દિગ્દર્શક રાજીવ રુઇયાને આ અંગે તપાસ કરી જવાબદાર શખ્સ સામે સખત કાર્યવાહી કરવા જણાવ્યું.

ખેર, હાલ તો આપણે વીણા મલિકની હૉટ તસવીરો સાથે જાણીએ તેમનું સ્પષ્ટીકરણ.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણા મલિકે સ્પષ્ટતા કરી છે કે ઇન્ટરનેટ ઉપર લીક થયેલ તેમનો એમએમએસ તેમનો પર્સનલ એમએમએસ નથી

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું કે આ વીડિયો તેમની આવનાર ફિલ્મ ઝિંદગી 50 50ના એક ગીતનો ભાગ છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

આ ગીત વીણા મલિક અને રાજન વર્મા ઉપર ફિલ્માવાયું છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણા મલિકે જણાવ્યું કે રાહત નુસરત ફહેત અલી ખાને આ ગીત ગાયું છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

યુટ્યુબ ઉપર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વીણાનો એમએમએસ લીક કરાયો હતો.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

એમએમએસ લીક કરાયાની જાણ થતાં જ વીણા મલિકે ફિલ્મના દિગ્દર્શક રાજીવ રુઇયાને આ અંગે તપાસ કરી જવાબદાર શખ્સ સામે સખત કાર્યવાહી કરવા જણાવ્યું.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું - હું એ વાતને લઈને ખૂબ અપસેટ છું.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું કે લીક થયેલ એમએમએસમાં મને ખોટી રીતે રજૂ કરાઈ.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું કે હું તેલુગુ ફિલ્મ નગ્ન સત્યમનું શુટિંગ અને હિન્દી ફિલ્મ ધ સિટી ધૅટ નેવર સ્લિપ્સનું પ્રમોશન કરી રહી હતી.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું કે આવી વ્યસ્તતા દરમિયાન આવો એમએમએસ યુટ્યુબ ઉપર અપલોડ કરાતાં મને ખૂબ દુખ થયું.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું કે તેઓ હેમંત મધુરકર દિગ્દર્શિત મુંબઈ 125 કેએમએસ ફિલ્મ, કન્નડ ફિલ્મ ડર્ટી પિક્ચર તથા સુપરમૉડેલ ફિલ્મને લઈને ખૂબ વ્યસ્ત છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ એમ પણ સ્પષ્ટ કહ્યું કે તે આવા એમએમએસ વડે ખોટી રીતે પબ્લિસિટી લેવા નથી માંગતાં.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકે જ્યારથી ભારતમાં પગ મુક્યો છે ત્યારથી જ તેઓ અશ્લીલતા મુદ્દે ચર્ચામાં રહેતા આવ્યાં છે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણા મલિક અને રાજન વર્માનું આ એમએમએસ વીડિયો હાલ યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યું છે. વીણા આ વીડિયોમાં રાજન સાથે નગ્ન અવસ્થામાં એક પથારીએ છે. બ્લ્યુ લાઇટમાં ફિલ્માંકિત વીણા-રજનનું આ વીડિયો ખૂબ જ સેક્સી છે. આ વીડિયો નવેમ્બરના છેલ્લા અઠવાડિયે લીક થયો હતો.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણા મલિક આ અગાઉ એક મૅગેઝીનના કવર પેજે ન્યુડ ફોટો અંગે ચર્ચામાં હતાં. તેના માટે વીણાની ભારત જ નહિં, પણ પાકિસ્તાનમાં પણ ખૂબ બદનામી અને ટીકા થઈ હતી.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાની આ હરકતથી ત્રાસી તેમના પિતાએ તેમને પુત્રી માનવાનો ઇનકાર કરી નાંખ્યો હતો.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

એટલું જ નહિં, તેમને મુસ્લિમ સંગઠને પણ મુસ્લિમ સમુદાયમાંથી બર્ખાસ્ત કરી હતી.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ તમામ ધર્મગુરુઓ અને પિતાને આડે હાથ લીધા હતાં. વીણાએ જણાવ્યું હતું કે તેઓ કોઈને પૂછીને પોતાના જીવનના નિર્ણયો નથી કરતાં. તેમની ઉપર કોઈનો હક નથી. તેથી તેઓ કોઈનું નહિં સાંભળે અને તેમનું જે મન કરશે, તેમ કરશે.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

વીણાએ જણાવ્યું કે પાકિસ્તાન કરતાં વધુ ઇજ્જત અને પ્રેમ તો તેમને ભારતમાં મળ્યું છે. તેથી તેઓ અહીં રહી કામ કરતાં રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X