વડાપ્રધાન મોદીના જીવન પર બનશે ફિલ્મ, વિવેક ઓબેરોય નિભાવશે આ કિરદાર

આ સમયે બાયોપીકની ધૂમ મચી છે અને તે બોલિવૂડમાં કોઈની ને કોઈની બાયોપિક જોવા મળતી રહે છે.

આ સમયે બાયોપીકની ધૂમ મચી છે અને તે બોલિવૂડમાં કોઈની ને કોઈની બાયોપિક જોવા મળતી રહે છે. તાજેતરમાં અનુપમ ખેર સ્ટારર ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર નું ટ્રેલર રિલીઝ થયું છે, જે ચર્ચામાં છે. હવે સમાચાર છે કે આપણા વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર પણ ફિલ્મ બની રહી છે અને તેમાં વિવેક ઓબરૉયનું નામ સામે આવી રહ્યું છે.

જી હા, સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મની શુટિંગ એક વર્ષ બાદ એટલે કે 2019 માં શરુ કરવામાં આવશે અને વડા પ્રધાન મોદીના કિરદારમાં વિવેક ઓબરૉય દેખાશે. વિવેક આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે અને આ સમયની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' પર કેમ મચી છે ધમાલ, આ છે કારણ

સૂત્રોના જણાવ્યા મુજબ, દિગ્દર્શક ઉમંગ કુમાર વડા પ્રધાન મોદીની બાયોપિકને દિશામાન કરશે અને તેને ભારતના કેટલાક મોટા શહેરોમાં શૂટ કરવામાં આવશે. વિવેક ઓબેરોય લાંબા સમયથી કામ કરી રહ્યો નથી અને તે ફિલ્મોમાં પણ જોવા નથી મળતો. આવામાં આ પ્રોજેક્ટ તેમના માટે ખૂબ મોટો હશે.

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધી

મહાત્મા ગાંધીજીના જીવન પર પણ એક ફિલ્મ બની હતી જે ખૂબ ચર્ચામાં રહી હતી.

સુભાષ ચંદ્ર બોઝ

સુભાષ ચંદ્ર બોઝ

સુભાષ ચંદ્ર બોઝના જીવન પર ફિલ્મ બની હતી. લોકો તેમને ખૂબ નજીકથી જાણી શક્યા.

મેરી કૉમ

મેરી કૉમ

મેરી કૉમની ભૂમિકામાં પ્રિયંકા ચોપરા જોવા મળી હતી અને ખુબ સારું કામ કર્યું હતું.

સચિન

સચિન

માસ્ટર બ્લાસ્ટર સચિનની બાયોપિકમાં તેમના જીવનના મહત્ત્વના ભાગો બતાવામાં આવ્યા છે.

સંજૂ

સંજૂ

સંજય દત્તના જીવન પર બનેલી ફિલ્મ સંજૂમાં રણબીર કપૂર જોવા મળ્યો હતો. ફિલ્મ ખૂબ અદભૂત હતી.

ભાગ મિલ્ખા ભાગ

ભાગ મિલ્ખા ભાગ

ફિલ્મ ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર જોવા મળ્યો હતો. ફ્લાઇંગ સિખ મિલ્ખા સિંહના જીવન પર હતી ફિલ્મ.

મનમોહન સિંહ

મનમોહન સિંહ

તાજેતરમાં જ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહના જીવન પર રજૂ કરાયેલ ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં અનુપમ ખેર જોવા મળ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X