• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો સન્નીને કોણ ખેંચી લાવ્યું મુંબઈ ?

|

મુંબઈ, 20 ઑક્ટોબર : કરણજીત કૌર વોરા ઉર્ફે સન્ની લિયોને મુંબઈ ખાતે પોતાનું ઘર બનાવી લીધું છે. દરેક માટે મુંબઈમાં ઘર બનાવવું સરળ વાત નથી. સન્ની ઇચ્છત તો એક-બે ફિલ્મો કરી કૅનેડા પરત ફરી ગઈ હોત, પરંતુ મુંબઈમાં આખરે તે કેમ વસવાટ કરવા માંગે છે. તેનું માત્ર એક કારણ છે. સન્ની પોતાની પોર્ન ઈમેજમાં બહાર નિકળી પારિવારિક છબી વધુ મજબૂત બનાવવા માંગે છે.

હાલ સન્ની લિયોન જો બૉલીવુડ અભિનેત્રી ના હોત તો શું હોત ? આપના મનમાં જવાબ આવી ગયો હશો પોર્ન એક્ટ્રેસ ! પરંતુ આપનો જવાબ ખોટો છે. જો તે અભિનેત્રી ના હોત, તો હાલ એક મોટા હૉસ્પિટલના મૅટરનિટી વૉર્ડની સુંદર નર્સ હોત.

આપને કદાચ ખબર નહિં હોય કે સન્ની લિયોન અમેરિકાની પણ નાગરિક છે. તેને જૂન 2006માં અમેરિકાએ નાગરિકત્વ આપ્યુ હતું. સન્ની લિયોન અમેરિકાની મહિલા સૉસર લીગ ટીમ તરફથી કૅલીફોર્નિયા ખાતે અનેક વાર રમી પણ ચુકી છે.

કૅનેડા બદ અમેરિકા, પછી બ્રિટન. તમામ દેશોમાં પોર્ન ફિલ્મો બનાવ્યા બાદ સન્નીએ બૉલીવુડમાં પગ મુકવાનો ફેંસલો કર્યો. સન્ની બૉલીવુડ સુધી કેવી રીતે પહોંચી અને કેમ પહોંચી ? સન્નીએ વસવાટ માટે મુંબઈની પસંદગી કેમ કરી ? તેણે ભારતને જ પોતાનું લક્ષ્ય કેમ બનાવ્યું ? તે બિગ બૉસ અગાઉ ઇન્ડિયન ટેલીવિઝને ક્યારે દેખાઈ ?

આવા તમામ સવાલોના જવાબ આપને નીચેની તસવીરો અને તેની સામે આપેલ ટેક્સ્ટમાંથી મળી રહેશે.

માતા હિમાચલ, તો પિતા તિબેટના

માતા હિમાચલ, તો પિતા તિબેટના

સન્ની એક શીખ પરિવારમાંથી આવે છે. તેના પિતાનો જન્મ તિબેટ ખાતે થયો અને તેઓ પછી દિલ્હી રહેવા લાગ્યાં. તેના માતા હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના હતાં. જ્યારે સન્ની 13 વર્ષની હતી, ત્યારે તેનું પરિવાર મિશિગન શિફ્ટ થઈ ગયું. પછી લેક ફૉરેસ્ટ અને બાદમાં કૅલીફોર્નિયા. શીખ હોવાં છતાં તેના માતા-પિતાએ તેને કૅથોલિક સ્કૂલે દાખિલ કરી, કારણ કે તેઓ વિચારતા હતાં કે પબ્લિક સ્કૂલે જવું સન્ની માટે સલામતી ભર્યું નહિં હોય.

11 વર્ષની વયે કર્યું સેક્સ

11 વર્ષની વયે કર્યું સેક્સ

બાળપણથી જ સન્ની એથલીટમાં રસ ધરાવતી હતી. તે છોકરાઓ સાથે હૉકી રમતી. એટલું જ નહિં થીજેલા બરફે હૉકી રમવું તેનો શોખ હતો. સન્નીએ 11 વર્ષની વયે પહેલી વાર સેક્સ કર્યું. તે પણ સ્કૂલમાં. તે જ દરમિયાન સન્નીએ પોતાના સહપાઠી તેમજ બાસ્કેટબૉલ પ્લેયર સાથે પહેલી વાર સેક્સ કર્યું. 1999માં સન્નીએ હાઈસ્કૂલ પાસ કરી હતી.

સુંદર નર્સ હોત સન્ની

સુંદર નર્સ હોત સન્ની

આગળ ચાલી સન્નીએ ઑરેંજ કંટ્રીમાં પેડિયાટ્રિક નર્સનો કોર્સ જ્વૉઇન કર્યો. ત્યાં તેની ક્લાસમેટે તેની મુલાકાત જ્હૉન સ્ટિવંસ સાથે કરાવી. જ્હૉન હકીકતમાં પોર્ન ફિલ્મ બનાવતી કમ્પનીઓનો એજંટ હતો. સન્ની તે વખતે અભ્યાસ કરતી હતી. તે ઇચ્છતી હતી કે તે આગળ ચાલી નર્સ બને, પણ કદાચ ઈશ્વરને તે મંજૂર નહોતું. જ્હૉન સાથે મુલાકાતો વધી અને સન્ની એડલ્ટ કરિયર તરફ વળી ગઈ.

સન્નીને મળ્યાં ઘણાં એવૉર્ડો

સન્નીને મળ્યાં ઘણાં એવૉર્ડો

2003માં સન્નીએ વિવિડ એંટરટેનમેંટ સાથે 3 વર્ષનો કૉન્ટ્રાક્ટ કર્યો અને હાર્ડકોર પોર્ન સ્ટાર બની ગઈ. તેણે અનેક વાર લેસ્બિયન સીન્સ પણ આપ્યાં. તેણે નીચે પ્રમાણેના એવૉર્ડ મેળવ્યાં :-

2008માં એક્સબિઝ એવૉર્ડ - વેબ બેબ ઑફ ધઈયર

2010માં એવીએન એવૉર્ડ - બેસ્ટ ઑલ ગર્લ ગ્રુપ સેક્સ સીન

2010 એવીએન એવૉર્ડ - વેબ સ્ટારલેટ ઑફ ધ ઈયર

2010 એફએએમઈ એવૉર્ડ - ફેવરિટ બ્રેસ્ટ

2012 એક્સબિઝ એવૉર્ડ - પોર્ન સાઇટ ઑફ ધ ઈયર

ભારતમાંથી થતી સૌથી વધુ કમાણી

ભારતમાંથી થતી સૌથી વધુ કમાણી

સન્ની લિયોને પોતાની કમ્પની એલએલસીના નામે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેણે જણાવ્યું કે તેની સાઇટે 80 ટકા ભારતીયો આવે છે. એટલું જ નહિં સાઇટમાંથી થતી કમાણીના 60 ટકા ભારતમાંથી પ્રાપ્ત થાય છે. જરા વિચારો કે બૉલીવુડમાં આવતા અગાઉ જ સન્નીએ ભારતમાંથી કેટલા પૈસા કમાવ્યાં.

આઈફોનમાં સન્ની કલેક્શન

આઈફોનમાં સન્ની કલેક્શન

2009માં એપ્પલ કમ્પનીએ પોતાના આઈફોન માટે નૉન-ન્યુડ ફોટોનું કલેક્શન આઈ સ્ટોરમાં નાંખ્યું, પરંતુ ફેબ્રુઆરી 2010માં એપ્પલે સન્નીનું કલેક્શન આઈ સ્ટોરમાંથી હટાવી નાંખ્યું.

બિગ બૉસ અગાઉ પણ ભારતીય ટેલીવિઝને

બિગ બૉસ અગાઉ પણ ભારતીય ટેલીવિઝને

સન્ની લિયોન બિગ બૉસ 5 અગાઉ પણ ભારતીય ટેલીવિઝને દેખાઈ હતી, પરંતુ ત્યારે તેને કદાચ કોઈ જાણતું નહોતું. તેને પહેલી વાર એમટીવીઇન્ડિયા પર એમટીવી એવૉર્ડમાં કવર કરવામાં આવી.

2007માં જ કહ્યુ હતું જઈશ બૉલીવુડ

2007માં જ કહ્યુ હતું જઈશ બૉલીવુડ

સન્ની લિયોને 2007માં જ એક ઇંટર્યૂ દરમિયાન પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યુ હતું કે તેનું સપનું છે બૉલીવુડની ફિલ્મોમાં કામ કરવાનું. ત્યારે તેણે જણાવ્યું હતું - મેં ઘણાં ભારતીય દિગ્દર્શકોનો સમ્પર્ક કર્યો રોલ માટે, પરંતુ કદાચ તેઓ મને લેવામાં અસહજતા અનુભવતા હતાં, તેથી ઇનકાર કર્યો.

કલયુગ ફિલ્મ માટે સન્ની

કલયુગ ફિલ્મ માટે સન્ની

દિગ્દર્શક મોહિત સુરીએ ઘણાં વર્ષ અગાઉ કલયુગ ફિલ્મ માટે સન્નીનો સમ્પર્ક કર્યો હતો, પરંતુ દીપલ શૉએ ઇનકાર કર્યો. તે વખતે સન્ની 10 લાખ ડૉલરની માંગણી કરી રહી હતી.

બિગ બૉસમાં સન્ની

બિગ બૉસમાં સન્ની

2011માં બિગ બૉસ 5માં સન્ની લિયોન આવી અને તેણે જણાવ્યું કે તે હવે પોતાની પોર્ન છબીમાંથી ઉગરવા માંગે છે. દિગ્દર્શક મહેશ ભટ્ટની નજર તેની ઉપર પડી અને તેમણે સન્નીને જિસ્મ 2 માટે સાઇનકરી. તે દિવસ સન્નીના જીવનનો સૌથી મોટો દિવસ હતો. ગૂગલ ઉપર તે દિવસે તેને સૌથી વધુ સર્ચ કરાઈ. એટલું જ નહિં માત્ર બે જ દિવસોમાં ટ્વિટર પર તેના 8000 ફૉલોઅર્સ વધી ગયાં.

આગામી ફિલ્મ

આગામી ફિલ્મ

જિસ્મ 2 તો બહુ ચાલી નહિં. સન્નીની આગામી ફિલ્મ એકતા કપૂર સાથે રાગિણી એમએમએસ પાર્ટ 2 છે. પછી તેણે ત્રણ વધુ ફિલ્મો સાઇન કરી છે, જેના નામોનો ખુલાસો હજુ થયો નથી.

દેશપ્રેમ અને પૈસા ખેંચી લાવ્યાં મુંબઈ

દેશપ્રેમ અને પૈસા ખેંચી લાવ્યાં મુંબઈ

હવે સન્નીએ મુંબઈમાં પોતાનું મકાન ખરીદી લીધું છે એટલે કે ભારતીય મૂળની આ અભિનેત્રી હવે પોતાના વતન પરત ફરી છે. જોકે સન્નીના જીવનની આટલી લાંબી વાર્તા અને વાર્તામાં ઘણાં વળાંકો જોતાં એમ જ લાગે છે કે હવે તે પારિવારિક ફિલ્મો જ કરશે, કારણ કે તેના પતિ પણ હવે એવું જ ઇચ્છે છે. જોકે તેના પતિને પોર્ન ફિલ્મો સામે પણ કોઈ વાંધો નહોતો. આ તમામ વાતો બાદ એમ કહેવું ખોટું નહિં હોય કે સન્ની એક ભારતીય છોકરી છે અને તેની અંદર પણ દેશપ્રેમ છે. તે જ દેશપ્રેમ અને વધુમાં વધુ પૈસા કમાવવાની ધગશ જ તેને અહીં ખેંચી લાવી.

English summary
Sunny Leone has now bought her own house in Mumbai. The Canadian Indian girl has now fully decided to enter deep into Bollywood with family films.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more