Pics : કાઉંટ ડાઉન શરૂ : આવી રહી છે ધૂમ 3

મુંબઈ, 17 ડિસેમ્બર : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ ધૂમ 3 રિલીઝના આરે છે. ફિલ્મને લઈને કાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે. એક બાજુ ફિલ્મમાં આમિર ખાન પહેલી વાર નકારાત્મક રોલ કરી રહ્યાં છે, તો બીજી બાજુ બૉલીવુડના હૉટેસ્ટ અભિનેત્રી કૅટરીના કૈફની ધૂમ સિરીઝમાં એન્ટ્રી સૌના માટે ઉત્સુકતા વધારી ગઈ છે.

ધૂમ સિરીઝમાં હીરો સાઇડ અત્યાર સુધી જળવાયેલી રહી છે કે જેમાં અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનો સમાવેશ થાય છે. આ બંને ધૂમ અને ધૂમ 2માં હતા, તો ધૂમ 3માં પણ છે, જ્યારે વિલન અને હીરોઇન સાઇડ ત્રણેય સિરીઝમાં બદલાઈ છે. ધૂમમાં વિલન જ્હૉન અબ્રાહમ તથા હીરોઇન એશા દેઓલ હતાં, તો ધૂમ 2માં આ ભૂમિકા ક્રમશઃ હૃતિક રોશન તેમજ ઐશ્વર્યા રાયે ભજવી હતી, જ્યારે ધૂમ 3માં આમિર ખાન અને કૅટરીના કૈફની એન્ટ્રી થઈ છે.

તાજેતરમાં ધૂમ 3નું ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... લૉન્ચ થઈ ગયું. ધૂમમાં ટાઇટલ સૉંગ એશા દેઓલે કર્યુ હતું, તો ધૂમ 2માં ઐશ્વર્યા રાયે અને હવે ધૂમ 3માં કૅટરીના કૈફ આ ટાઇટલ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે. આ ટાઇટલ સૉંગમાં કૅટરીના કૈફ ખૂબ જ હૉટ લાગી રહ્યાં છે. વીડિયો જોયા બાદ સ્પષ્ટ છે કે એશા અને ઐશ કરતાં ઘણા આગળ નિકળી ગયાં છે કૅટ. ધૂમ 3નું આ ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... યૂ ટ્યુબ ઉપર જ્યારે રિલીઝ થયું ત્યારે પહેલા જ દિવસે પાંચ લાખથી વધુ લોકો તેને જોઈ ચુક્યાં હતાં.

ચાલો તસવીરો જોઇએ :

એશાથી કૅટ સુધી

એશાથી કૅટ સુધી

ધૂમ સિરીઝની પ્રથમ ફિલ્મ ધૂમમાં ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... ઉપર એશા દેઓલે હૉટ પરફૉર્મન્સ આપી હતી અને ધૂમ 2માં ઐશ્વર્યા રાય તેમના કરતા વધુ હૉટ હતાં. હવે ધૂમ 3ના ટાઇટલ સૉંગમાં કૅટરીના કૈફ ટૂ હૉટ દેખાય છે.

ધૂમ મચા લે...

ધૂમ મચા લે...

ધૂમ 3 ફિલ્મના ટાઇટલ સૉંગ ધૂમ મચા લે... ની તસવીરી ઝલક જોવા સ્લાઇડ ફેરવતા જાઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X