Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ તૂટ્યું અને Hot બિપાશાના મોઢે ફૂટ્યાં Cool શબ્દો..

મુંબઈ, 4 જુલાઈ : બૉલીવુડના સેક્સી હસીના બિપાશા બાસુએ સાજિદ ખાન સામે નારાજ હોવાના કારણે હમશકલ્સ ફિલ્મના પ્રમોશનમાં ભાગ ન લીધો અને છેલ્લા કેટલાક સમયથી બિપાશાની કોઈ ફિલ્મ મોટી હિટ પણ નથી થઈ. આમ છતાં બિપાશા બાસુ નિરાશ નથી.

નવ વર્ષ સુધી જ્હૉન અબ્રાહમ સાથે રિલેશનશિપ ધરાવનાર બિપાશા બાસુની ઇચ્છા દુનિયામાં પ્રેમ અને ખુશી જોવાની છે. બિપાશાએ ગુરુવારે ટ્વિટર પર લખ્યું, ‘કાશ! દુનિયામાં પ્રેમ વધારે હોય અને નફરત તથા ગુસ્સો ઓછા હોય. કાશ! દુનિયામાં ભૌતિક વસ્તુઓ કરતા વાસ્તવિક ખુશી વધુ હોય.'

જ્હૉનથી જુદા થયા બાદ બિપાશા બાસુ ભાંગ્યા નહીં, પણ વધુ મજબૂત થઈ ગયાં અને જ્હૉનની જેમ જ પોતાના જીવનમાં તેઓ આગળ વધી ગયાં. તેથી જ તો તેમણે પોતાના હમસફર તરીકે હરમન બાવેજાની પસંદગી કરી છે કે જેમની સાથે તેઓ ટુંકમાં જ લગ્ન કરી લેવાનાં છે.

બિપાશા બાસુને લાંબા સમયથી સફળતા નથી મળી. તેથી હવે તેમણે કેટલાક પડકારજનક રોલ કરવા તરફ ડગ માંડ્યાં છે. જાણવા મળે છે કે બિપાશાની આવનાર ફિલ્મ અલોન છે અને તેમાં તેઓ એવી જોડકા બહેનોનો રોલ કરવાનાં છે કે જેમનું શરીર એક છે, પણ માથા બે છે. તેમાંની એક બહેન સારી છે, તો બીજી બહેન ચુડેલની જેમ વરતે છે.

ચાલો બિપાશા બાસુના હુશ્ન પર નજર નાંખીએ અને જાણીએ તેમના વિશે કંઇક ખાસ :

અલોન

અલોન

બિપાશાની આવનાર ફિલ્મ અલોન છે અને તેમાં તેઓ એવી જોડકા બહેનોનો રોલ કરવાનાં છે કે જેમનું શરીર એક છે, પણ માથા બે છે. તેમાંની એક બહેન સારી છે, તો બીજી બહેન ચુડેલની જેમ વરતે છે.

ભૂષણ પટેલ

ભૂષણ પટેલ

અલોન ફિલ્મનું નિર્માણ રાગિણી એમએમએસ 2 જેવી હૉટ હૉરર મૂવી બનાવનાર ભૂષણ પટેલ કરી રહ્યાં છે.

મુશ્કેલ રોલ

મુશ્કેલ રોલ

બિપાશા બાસુના 12 વર્ષના કૅરિયરનો આ સૌથી મુશ્કેલ રોલ હશે કે જેના માટે બિપાશાએ અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે.

કરણ સિંહ ગ્રોવર

કરણ સિંહ ગ્રોવર

અલોન ફિલ્મમાં બિપાશા બાસુ સાથે ટીવીના હૉટ અભિનેતા કરણ સિંહ ગ્રોવર પણ નજરે પડશે.

ટુંકમાં જ લગ્ન

ટુંકમાં જ લગ્ન

જ્હૉનથી જુદા થયા બાદ બિપાશા બાસુ ભાંગ્યા નહીં, પણ વધુ મજબૂત થઈ ગયાં અને જ્હૉનની જેમ જ પોતાના જીવનમાં તેઓ આગળ વધી ગયાં. તેથી જ તો તેમણે પોતાના હમસફર તરીકે હરમન બાવેજાની પસંદગી કરી છે કે જેમની સાથે તેઓ ટુંકમાં જ લગ્ન કરી લેવાનાં છે.

પ્યાર બાંટતે ચલો...

પ્યાર બાંટતે ચલો...

બિપાશાએ ગુરુવારે ટ્વિટર પર લખ્યું, ‘કાશ! દુનિયામાં પ્રેમ વધારે હોય અને નફરત તથા ગુસ્સો ઓછા હોય. કાશ! દુનિયામાં ભૌતિક વસ્તુઓ કરતા વાસ્તવિક ખુશી વધુ હોય.'

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

જુઓ Cool બિપાશા બાસુની Hot તસવીરો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X