Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wouh! રણદીપ અને રીચાએ પબ્લીકલી આ શું કર્યું?

બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને રીચા ચઢ્ઢાએ પોતાની આગામી ફિલ્મ 'મૈં ઔર ચાર્લ્સ'નું ટ્રેલર 23મી સપ્ટેમ્બરે મુંબઈમાં લોન્ચ કર્યું. ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટમાં ટ્રેલરના લોન્ચ કરતા વધુ ચર્ચા રણદીપ હુડ્ડા અને રીચા ચઢ્ઢાના બોલ્ડ અવતારની થઇ.

આ ફિલ્મ ચાર્લ્સ શોભરાજથી પ્રેરિત થઇને બનાવવામાં આવી છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં રણદીપ હુડ્ડા, ચાર્લ્સ શોભરાજના લુકમાં આવ્યો હતો. ત્યારે આ ઇવેન્ટમાં રણદીપને હથકડીમાંથી છોડાવીને રીચા તેને કીસ કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં રીચા અત્યાર સુધીના પોતાના સૌથી બોલ્ડ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મમાં રીચાએ ઘણાં જ બોલ્ડ ડાયલોગ્ઝ પણ બોલ્યા છે.

ફિલ્મમાં રીચાનો એક સંવાદ છેકે જે અભિનેતા રણદીપને જોઈને બોલે છે કે જ્યારે તે એટલે કે રણદીપ તેને એટલે કે રીચાની સામે જુએ છે, ત્યારે તેને સેક્સ કરવાની ઇચ્છા થાય છે..

રણદીપ-રીચા

રણદીપ-રીચા

ફિલ્મના ટ્રેલર લોન્ચ કાર્યક્રમમાં ફિલ્મની મેઇન સ્ટારકાસ્ટ રણદીપ અને રીચા હાજર રહ્યાં હતા.

સ્ટેજ પર એકસાથે

સ્ટેજ પર એકસાથે

ફિલ્મના ટ્રેલરને લોન્ચ કરવા માટે બંને સ્ટેજ પર આવ્યા હતા.

રણદીપે રીચાને કીસ કરી

રણદીપે રીચાને કીસ કરી

સ્ટેજ પર જ રણદીપે રીચાને ગાલ પર કીસ કરી હતી.

Woah!

Woah!

ત્યારબાદ બંનેએ પબ્લીકલી સ્ટેજ પર જ એકબીજાને લીપલોક કીસ કરી હતી.

So Close

So Close

આ દરમ્યાન રણદીપ અને રીચા એકબીજાના ઘણાં ક્લોઝ હતા.

Cheek Kiss

Cheek Kiss

રણદીપે રીચાને ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં ચીક કીસ પણ કરી હતી.

Hotness Overloaded

Hotness Overloaded

આ ઇવેન્ટને રણદીપ અને રીચાએ બીજા લોકો માટે ઘણી જ હૉટ બનાવી દીધી હતી.

Hot Chemistry

Hot Chemistry

ઇવેન્ટ દરમ્યાન ઑન સ્ટેજ અને ટ્રેલરમાં પણ રણદીપ અને રીચાની હૉટ કેમેસ્ટ્રી લાજવાબ હતી.

Finally

Finally

વેલ, ટ્રેલર લોન્ચની આખીય ઇવેન્ટ દરમ્યાન બંનેનો હૉટ અવતાર જોવા મળ્યો હતો.

Something New

Something New

ઇવેન્ટમાં રણદીપ અને રીચાએ કઇક નવુ કરવાની કોશિષ કરી હતી.

Trailer

Trailer

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X