Pics : પરી જેમ લગ્ન કરતા ડાયેના, કૉલિન બન્યા જીવનસાથી

મુંબઈ, 19 સપ્ટેમ્બર : ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ડાયના હેડન પોતાના અમેરિકી બૉયફ્રેન્ડ સાથે પરણી ગયા છે. તેમનું સ્વપ્ન હતું કે તેઓ પરીઓ જેવા લગ્ન કરે અને આ સ્વપ્ન તેમણે પૂર્ણ કર્યું છે. તાજેતરમાં જ ડાયેના પોતાના અમેરિકી બૉયફ્રેન્ડ કૉલિન ડિક સાથે પરણી ગયાં છે. ડાયેનાના લગ્ન તેવી રીતે થયા કે જેવા તેઓ સપના જોતા હતાં.

મળતી માહિતી મુજબ ડાયેનાના લગ્ન અમેરિકામાં લૉસ વેગાસ ખાતે આવેલી કંટ્રી ક્લબમાં થયાં. ગત 12મીથી 14મી સપ્ટેમ્બર વચ્ચે લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવી. આ લગ્ન સમારંભ શાહી અંદાજમાં યોજાયું. ડાયેના હેડન 1997માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા હતાં. પછી તેઓ બૉલીવુડમાં કંઈ ખાસ ન કરી શક્યાં. તેઓ પહેલી વાર 2004માં આવેલી અબ બસ ફિલ્મમાં દેખાય હતાં. તે પછી તેમણે બિગ બૉસ જેવા શોમાં ભાગ્ય ચમકાવાવનો પ્રયત્ન કર્યો હતો.

આવો તસવીરો સાથે માણીએ ડાયેના હેડનનું લગ્ન સમારંભ :

શાહી અંદાજમાં લગ્ન

શાહી અંદાજમાં લગ્ન

ડાયેના હેડનના લગ્ન શાહી અંદાજમાં થયાં. લગ્ન સમારંભ 12મીથી 14મી સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના લૉસ વેગાસ ખાતે આવેલ કંટ્રી ક્લબમાં યોજાયું.

પાનેતર અર્ચનાએ બનાવ્યું

પાનેતર અર્ચનાએ બનાવ્યું

ડાયેનાના લગ્ન માટે પાનેતર અર્ચના કોચરે તૈયાર કર્યુ હતું.

પરી જેમ લગ્ન

પરી જેમ લગ્ન

ડાયેના હંમેશા પરીની જેમ લગ્ન કરવા માંગતા હતાં અને આ સ્વપ્ન તેમણે પૂર્ણ કર્યું છે.

શાનદાર લૉન

શાનદાર લૉન

એક ગ્રીન કલરના લૉનમાં ડાયેના અને કોલિનના પરિવારો મળ્યાં. ગુલાબી કલરના બલૂન દ્વારા સમગ્ર લૉનને શણગારવામાં આવ્યુ હતું.

કૉલિન અમેરિકી

કૉલિન અમેરિકી

કૉલિન ડિક અમેરિકા નિવાસી છે, પણ હાલ મુંબઈમાં એક આંતરરાષ્ટ્રીય એનજીઓ માટે કામ કરી રહ્યાં છે. લગ્નની ઘણા દિવસથી તૈયારીઓ ચાલતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X