For Daily Alerts

ગ્રેમી એવોર્ડ્સમાં જુઓ હોલીવુડના ગ્લેમરસ અવતાર
ગઇકાલે 8 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયાના લોસ એન્જેલસના સ્ટેપલ્સ સેંટરમાં 57માં ગ્રેમી એવોર્ડનું ભવ્ય આયોજન થઇ ગયું. ગ્રેમી એવોર્ડ 2015માં તમામ હોલીવુડ ઊમટી પડ્યું હતું, જેમને જોઇને આખા સ્ટેપલ્સ સેંટરનું વાતાવરણ એવું સર્જાયું હતું જાણે સિતારાઓ ધરતી પર ઉતરી આવ્યા હોય. આખી સાંજ સંગીતમાં અને રોકસ્ટાર્સના તાલે મગ્ન રહી.
આવો 57માં ગ્રેમી એવોર્ડ્સ 2015ને નિહાળીએ તસવીરોમાં...

Grammy Awards 2015
લોસ એન્જેલસના સ્ટેપલ્સ સેંટરમાં 57માં ગ્રેમી એવોર્ડનું ભવ્ય આયોજન થઇ ગયું.

Grammy Awards 2015
Gwen Stefani

Grammy Awards 2015
Madonna

Grammy Awards 2015
ગ્રેમી એવોર્ડ 2015માં તમામ હોલીવુડ ઊમટી પડ્યું હતું

Grammy Awards 2015
આખી સાંજ સંગીતમાં અને રોકસ્ટાર્સના તાલે મગ્ન રહી.

Grammy Awards 2015
Ariana Grande & Big Sean

Grammy Awards 2015
Kim Kardashian

Grammy Awards 2015
Lady Gaga

Grammy Awards 2015
Madonna

Grammy Awards 2015
Katy Perry

Grammy Awards 2015
Mary J. Blige & Sam Smith

Grammy Awards 2015
Miley Cyrus

Grammy Awards 2015
Gwen Stefani and Adam Levine
Comments
English summary
The 57th Annual Grammy Awards will be held on February 8, 2015, at the Staples Center in Los Angeles, California.
Story first published: Monday, February 9, 2015, 18:12 [IST]