Pics : દાદીના અંતિમ સંસ્કારની ફી મુદ્દે વિવાદમાં સપડાયાં રિહાના

લૉસ ઍંજેલિસ, 20 એપ્રિલ : ફરી એક વાર જાણીતા હૉલીવુડ ગાયિકા અને મૉડેલ રિહાના ચર્ચામાં છે. રિહાના કાનૂની વિવાદમાં સપડાયાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ રિહાનાના દાદીના અંતિમ સંસ્કારની તૈયારી કરનાર કમ્પનીએ તેની ફી સમ્પૂર્ણપણે ન ચુકવાતાં તેમની વિરુદ્ધ કેસ કર્યો છે. રિહાનાના દાદી ક્લારા બ્રૅથવેટનું જૂન-2012માં નિધન થઈ ગયુ હતું. તેમના શબને દફનાવવા માટે બારબાડોસ મોકલવામાં આવ્યુ હતું. રિહાના આ પ્રસંગે એક પાર્ટી યોજવા માંગતા હતાં કે જેમાં ટૅંટમાં મોટી સ્ક્રીન ધરાવતાં ટેલીવિઝન તથા આકર્ષક ફૂલોની વ્યવસ્થા હોય.

ટીએમજેટ.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ રિહાનાએ જોકે આ આયોજનની ફી 1,50,000 ડૉલર ચુકવ્યાં નહીં, કારણ કે તેમને તે બહુ વાધેર લાગ્યાં. શ્મશાન ગૃહના જણાવ્યા મુજબ રિહાનાએ આ ફીનો માત્ર એક ચતુર્થાંશ ભાગ જ ચુકવ્યો છે.

આવો જોઇએ હૉલીવુડ ગાયિકા રિહાનાની કેટલીક હૉટ તસવીરો :

સગર્ભા હોવાની અટકળો

સગર્ભા હોવાની અટકળો

તાજેતરમાં જ રિહાના વિશે અફવાઓ ફેલાઈ હતી કે તેઓ માતા બનવાના છે

કાર્યક્રમો ટાળ્યા હતાં

કાર્યક્રમો ટાળ્યા હતાં

રિહાનાએ પોતાના સંગીત પ્રવાસ ડાયમંડ વર્લ્ડ ટૂરના કાર્યક્રમોની કેટલીક તારીખો રદ્દ કર્યા બાદ તેઓ સગર્ભા હોવાની અટકળો લગાવાઈ રહી છે.

ક્રિસ બ્રાઉન સાથે રિલેશનશિપ

ક્રિસ બ્રાઉન સાથે રિલેશનશિપ

25 વર્ષીય રિહાના રૅપર ક્રિસ બ્રાઉન સાથે રિલેશનશિપમાં છે.

ડૉક્ટર્સને ત્યાં ચક્કર

ડૉક્ટર્સને ત્યાં ચક્કર

હાલ રિહાના ડૉક્ટર્સને ત્યાં કંઇક વધારે જ ચક્કર લગાવી રહ્યાં છે.

માતા બનવાની ઇચ્છા

માતા બનવાની ઇચ્છા

થોડાંક મહીના અગાઉ જ રિહાનાએ માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને બ્રાઉન સાથે પરિવારના વિસ્તારનો ઇનકાર નહોતો કર્યો.

મૅચ્યોર થઈ ગયાં અમે

મૅચ્યોર થઈ ગયાં અમે

રિહાનાએ જણાવ્યું - આવતા પાંચ વર્ષોમાં હું ઓછામાં ઓછા એક બાળકની માતા હોઇશ. હવે અમે મૅચ્યોર થઈ ચુક્યાં છે અને આ જ યોગ્ય સમય છે. અમે અમારા સંબંધોની નવી શરુઆત કરી છે અને હું તેનાથી ખુશ છું.

ગત વર્ષે થયા ટૉપલેસ

ગત વર્ષે થયા ટૉપલેસ

રિહાના નવેમ્બર-2012માં ટૉપલેસ થયા હતાં. તેમણે ટ્વિટર ઍકાઉંટે પોતાની ટૉપલેસ તસવીર પોસ્ટ કરી હતી. આ ફોટોમાં રિહાનાએ ઉપર કઈં જ પહેર્યુ નહોતું, જ્યારે નીચે એક કાળી પૅન્ટી પહેરી હતી. ફિલ્મ બ્લૅક એન્ડ વ્હાઇટ હતી.

અગાઉ પણ થયા હતા ટૉપલેસ

અગાઉ પણ થયા હતા ટૉપલેસ

આ અગાઉ પણ તેઓ આ પ્રકારનું કામ કરી ચુક્યાં છે. આ જ વર્ષે મેમાં રિહાનાએ મહિલાઓ માટે વપરાતાં અત્તર કે જેનું નામ ન્યુડ હતું તેના માટે ન્યુડ ફોટોશુટ કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X