Oops : રીટા ઓરાનું પૅંટ્સ ફાટ્યું અને ખુલ્લા પડી ગયાં Butt!

પોતાની ક્લોથિંગ લાઇનને પ્રમોટ કરવા સેલિબ્રિટીઓ વિચિત્ર તરકીબો અજમાવે છે. સિંગર રીટા ઓરાએ પણ તાજેતરમાં કંઇક આવુ જ કર્યું. તેમણે સ્કિનટાઇટ પૅંટ પહેર્યુ હતું કે જેના દ્વારા તેમણે જાણે પોતાની ક્લોથિંગ લાઇન પ્રમોટ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

રીટા ઓરા એડિડાસ ઓરિજનલ્સ કલેક્શનની ન્યુ ક્લોથિંગ લાઇનના લૉન્ચિંગ પ્રસંગે પહોંચ્યા હતાં, પરંતુ રીટા ઓરાના સ્કિનટાઇટ પૅંટે દગો કર્યો અને તેમણે ઉપ્સ મોમેંટ એટલે કે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવુ પડ્યુ. રીટા ઓરાના સ્કિનટાઇટ પૅંટે દગો કરતા તેમના બટ્ટ ફ્લૅશ થઈ ગયાં.

રીટા ઓરા જ્યારે કારમાં બેસવા જતા હતાં, ત્યારે જ તેમનુ સ્કિનટાઇટ પૅંટ્સ ફાટી ગયું. રીટાએ બસ્ટિયર ટૉપ સાથે સ્કિનટાઇટ જમ્પશૂટ પહેર્યુ હતું. આ બનાવ લંડન ખાતે બન્યો અને તે સમયે રીટાના મંગેતર પણ સાથે હતાં.

ચાલો તસવીરો સાથે જોઇએ હૉલીવુડ સેલિબ્રિટીઓના કેટલાક ચર્ચિત વૉર્ડરોબ માલફંક્શન :

રીટા ઓરા

રીટા ઓરા

હૉલીવુડ સિંગર રીટા ઓરા લંડન ખાતે સ્કિનટાઇટ પૅંટ્સ ફાટી જતા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં. પૅંટ્સ ફાટી જતાં તેમના બટ્ટ ફ્લૅશ થઈ ગયા હતાં.

જેસિકા અલ્બા

જેસિકા અલ્બા

થોડાક દિવસ અગાઉ ગોર્જિયસ સલ્ટ્રી બેબ જેસિકા અલ્બા પણ ન્યુયૉર્ક ખાતે એક ઇવેંટ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. ધ સિનસિટી ઍ ડેમ ટુ કિલ ફિલ્મના અભિનેત્રીનું સ્કર્ટ અચાનક પુરઝડપે પવન આવતા ઉડ્યુ હતું.

નિકી મિનાજ

નિકી મિનાજ

તાજેતરમાં જ એમટીવી વીએમએ ફંક્શનમાં એનાકોન્ડા સિંગર નિકી મિનાજ પણ કંઇક આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

કૅટી પેરી

કૅટી પેરી

સિંગર કૅટી પેરી પણ બે વરસ અગાઉ આઉટિંગ દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. તેમનું બિકિની બોટમ સ્લિપ થતા તેમના નિતંબ દેખાવા લાગ્યા હતાં.

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ

થોડાક વર્ષ અગાઉ જેનિફર લોપેઝ એક લાઇવ ટીવી શો દરમિયાન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં કે જ્યારે તેમનું ટૉપ સરકી ગયુ હતું અને તેમના સ્તન ખુલ્લા પડી ગયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X