Pics/Trailer : ટેક્નિક-એક્શનથી ભરપૂર છે રોબોકૉપ

લૉસ એંજલ્સ, 11 જાન્યુઆરી : સને 1987ની હિટ ફિલ્મ રોબોકૉપ ફરી એક વાર આવી રહી છે દર્શકોને રોમાંચિત કરવા માટે. આ વખતે રોબોકૉપ ફિલ્મના ફ્રેંચાઇઝી દ્વારા તેની વીડિયો ગેમ્સ અને કૉમિક બુક્સ પણ તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ ઉપર અનેક ટેલીવિઝન સિરીઝ પણ બની છે. રોબોકૉપની બે સિક્વલ્સ બની છે. બૉક્સ ઑફિસે નંબર વન પર તેણે કબ્જો જમાવ્યો હતો. એમ્પાયર મૅગેઝીનની 500 ગ્રેટેસ્ટ મૂવીઝ ઑફ ઑલ ટાઇમમાં પણ તેનું સ્થાન છે.

આ વખતે રોબોકૉપ ફિલ્મમાં 2028નું વર્ષ દર્શાવવામાં આવનાર છે. રોબોકૉપમાં આ વખતે એલેક્સ મર્ફી નામના એક પોલીસ અધિકારીની વાર્તા છે કે જે એક સારો પતિ, પિતા અને અધિકારી છે. તે ડેટ્રૉયેટમાં ક્રાઇમ વિરુદ્ધ ઝઝૂમી રહ્યો છે. ફરજ દરમિયાન તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બની જાય છે અને પછી ઓમ્નીકૉર્પ કમ્પની રોબોટિક્સ સાઇંસનો ઉપયોગ કરી એલેક્સની જિંદગી બચાવી લે છે.

એલેક્સ મર્ફી પછી ગુનેગારોને પહોંચી વળવા માટે રોબોકૉપના અવતારમાં પરત ફરે છે. ફિલ્મમાં ટેક્નોલૉજી અને એક્શનનું જોરદાર મિશ્રણ છે. રોબોકૉપ ફિલ્મમાં જોએલ કિન્નામૅન, ગૅરી ઓલ્ડમૅન, સૅમ્યુઅલ એલ જૅક્સન, માઇકલ કિટન તથા ઍબી કૉર્નિશ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું દિગ્દર્શન જોએસ પૅડિલ્હાએ કર્યું છે. ભારતમાં રોબોકૉપ ફિલ્મ આગામી 14મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

ચાલો બતાવીએ હૉલીવુડ ફિલ્મ રોબોકૉપની તસવીરી ઝલક અને ટ્રેલર પણ :

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપની તસવીરી ઝલક

રોબોકૉપનું ટ્રેલર

રોબોકૉપનું ટ્રેલર માણલા સ્ક્રીન ઉપર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X