અભિનેત્રીએ કર્યો સનસનાટીભર્યો દાવો, આટલા પુરુષો સાથે બાંધ્યા શારીરિક સંબંધ
ઘણીવાર એવું જોવા મળે છે કે હોલીવુડ સ્ટાર્સ પોતાના અંગત સંબંધો વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે. પછી તે તેમના અફેર સાથે સંબંધિત હોય કે પછી તેમની સેક્સ લાઈફ. આ સ્ટાર્સ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે.
ઘણીવાર એવું જોવા મળે છે કે હોલીવુડ સ્ટાર્સ પોતાના અંગત સંબંધો વિશે ખુલીને વાત કરતા જોવા મળે છે. પછી તે તેમના અફેર સાથે સંબંધિત હોય કે પછી તેમની સેક્સ લાઈફ. આ સ્ટાર્સ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે.
તાજેતરમાં જ એક અભિનેત્રીએ આખી દુનિયાને તેના જીવનની અંગત પળો વિશે જણાવ્યું હતું, જેના પછી તે ચર્ચાનો વિષય બની ગઈ છે. 60 વર્ષની અભિનેત્રી જેનિફર કુલિજે તાજેતરમાં જ તેની સેક્સ લાઇફની કેટલીક હકીકતો દુનિયા સમક્ષ જાહેર કરી હતી.

'અમેરિકન પાઇ'માં કામ કર્યું
કોમેડી ફિલ્મ 'અમેરિકન પાઇ'માં અભિનય કર્યા બાદ અભિનેત્રી જેનિફર કુલીજે પોતાના જાતીય સંબંધો વિશે ખુલીને વાત કરી હતી.
esshowbiz.com ના એક રિપોર્ટ અનુસાર, 60 વર્ષીય અભિનેત્રીએ 1999માં 'સ્ટીફલરની માતા'ની ભૂમિકા ભજવી હતી અને આ રોલવિશે વાત કરતી વખતે, જેનિફરે જણાવ્યું હતું કે, આ રોલ કર્યા બાદ તેને સેંકડો લોકો સાથે સેક્સ કર્યું છે.

200 લોકો સાથે બાધ્યા શારીરિક સંબંધ
પોતાની વાતને આગળ વધારતા જેનિફરે જણાવ્યું હતું કે, હું 'અમેરિકન પાઈ' માટે ખૂબ જ ખુશ છું. મને MILF (એક સ્ત્રી કે જેના તરફયુવાનો આકર્ષાય છે) બનવાથી મને ઘણું બધું મળ્યું અને 'અમેરિકન પાઇ' એ મને સેક્સ કરવામાં ઘણી મદદ કરી. એ ફિલ્મ કરવાના ઘણાફાયદા હતા. આ ફિલ્મ પછી, મેં લગભગ 200 લોકો સાથે શારીરિક સંબંધ બનાવ્યા છે.

કૂલીઝની આગામી ફિલ્મ
તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરતાં, કુલિજ કહે છે કે, તે તેની આગામી ફિલ્મ 'લીગલી બ્લોન્ડ 3'માં ફરી એકવાર પોલેટની ભૂમિકાભજવવા જઈ રહી છે, જોકે, તેણે દાવો કર્યો હતો કે, તેણે હજૂ સુધી ફિલ્મની સ્ક્રિપ્ટ જોઈ નથી. તેણે કહ્યું, 'દરેક તેના વિશે વાત કરે છે. મારીપાસે જે સ્ક્રિપ્ટ આવી રહી છે, તેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું, પરંતુ મેં હજૂ સુધી સ્ક્રિપ્ટ જોઈ નથી.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
