Oscar Awards 2022 : ડ્યુન ફિલ્મને મળ્યા 6 ઓસ્કાર, જુઓ ઓસ્કારની સંપૂર્ણ યાદી
એકેડેમી પુરસ્કારો અગાઉની જેમ જ ફરીથી યોજાઇ રહ્યા છે. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ફરી એકવાર એકેડેમી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ડ્યુન ને શ્રેષ્ઠ સાયન્સ ફાઇ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.
Oscar Awards 2022 : એકેડેમી પુરસ્કારો અગાઉની જેમ જ ફરીથી યોજાઇ રહ્યા છે. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ફરી એકવાર એકેડેમી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મ ડ્યુન ને શ્રેષ્ઠ સાયન્સ ફાઇ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મે સાઉન્ડ અને અન્ય ત્રણ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ પણ જીત્યા છે.

આ સાથે જ ત્રણ મહિલા કોમેડિયન રેજીના હોલ, એમી શૂમર અને વેન્ડા સ્કીસને ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જાપાનની ડ્રાઈવ માય કાર ને બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
ઓસ્કાર પુરસ્કારો ની સંપૂર્ણ યાદી
- શ્રેષ્ઠ અભિનેત્રી - જેસિકા ચેસ્ટેન, ધ આઇઝ ઓફ ટેમી ફાઇ માટે
- શ્રેષ્ઠ મૂળ ગીત - બિલી ઇલિશ અને ફિનાસ ઓ'કોનેલ, નો ટાઇમ ટુ ડાઇ માટે
- શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફિચર - સમર ઓફ સોલ
- શ્રેષ્ઠ અભિનેતા - વિલ સ્મિથ, કિંગ રિચર્ડ માટે
- શ્રેષ્ઠ દિગ્દર્શક - જેન કેમ્પિયન, ધ પાવર ઓફ ધ ડોગ માટે
- શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મ (એનિમેશન) - ધ વિન્ડશિલ્ડ વાઇપર
- શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ - ધ લોંગ ગુડબોય
- શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ - ડ્યુન
- શ્રેષ્ઠ સંગીત - ડ્યુન
- શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન - ડ્યુન
- શ્રેષ્ઠ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ - ડ્યુન
- શ્રેષ્ઠ મ્યુઝિક - ડ્યુન
- શ્રેષ્ઠ સાઉન્ડ - ડ્યુન
- શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મ - ડ્રાઇવ માય કાર
- શ્રેષ્ઠ સહાયક અભિનેતા - ટ્રોય કોત્સુર, ફિલ્મ CODA માટે
- શ્રેષ્ઠ એનિમેટેડ ફીચર - એનકેન્ટો
- શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી (ટૂંકી) - ધ ક્વીન ઓફ બાસ્કેટબોલ
- શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી - એરિયાના ડી બોસ, વેસ્ટ સાઇડ સ્ટોરી ફિલ્મ માટે
- શ્રેષ્ઠ મેકઅપ અને હેરસ્ટાઇલ - ધ આઇ ઓફ ટેમી ફાઇ












Click it and Unblock the Notifications
