થઇ ગયું એલાન, મોની રોય છે 2018 ની સેક્સી સુપરસ્ટાર, એકલામાં જુઓ
આ વર્ષે ઘણા ટીવી સ્ટારે પોતાની બિગ ડેબ્યુ કર્યો છે, પરંતુ જે સ્ટારને સૌથી વધારે સફળતા મળી છે તે બીજું કોઈ નહીં પરંતુ મોની રોય છે.
આ વર્ષે ઘણા ટીવી સ્ટારે પોતાની બિગ ડેબ્યુ કર્યો છે, પરંતુ જે સ્ટારને સૌથી વધારે સફળતા મળી છે તે બીજું કોઈ નહીં પરંતુ મોની રોય છે.
અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ ઘ્વારા સ્ટાર બનનારી મોની રોય હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો ઘ્વારા ચર્ચામાં છે. રોજ તેની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે.
View this post on InstagramA post shared by mon (@imouniroy) on
આ વખતે પણ તેની ઘણી નવી ફોટો વાયરલ થઇ છે. આ ફોટા પરથી તમે નજર નહીં હટાવી શકો. આમ પણ મોની રોયની ફેન ફોલોવિંગ ખુબ જ શાનદાર છે. સોશ્યિલ મીડિયા પર તેની દરેક ફોટોને લાખો લાઇક્સ મળે છે.
આ પણ વાંચો: ટીવી પર પહેલીવાર બાથટબમાં મોનાલીસાનો સેક્સી વીડિયો, હોશ ઉડી જશે
મોની રોય પાસે હાલમાં ફિલ્મોની કોઈ જ ખોટ નથી. હાલમાં જ તેને જોન અબ્રાહમ સાથે રો ફિલ્મની શૂટિંગ પુરી કરી છે. તેની સાથે સાથે મોની રોય રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ જોવા મળશે.

સલમાન ખાનની ખાસ મિત્ર
મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સલમાને રાખેલ સ્પેશ્યિલ શોમાં પણ મૌનીનું પર્ફોમન્સ હતું.

મોહિત રૈના
'દેવોં કે દેવ મહાદેવ'માં મહાદેવના મેઇન રોલમાં જોવા મળેલ મોહિત રૈનાને જ મૌની ડેટ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ બંનેના બ્રેકઅપની વાતો ઉડી હતી. જો કે, મૌનીએ મોહિત સાથેની દિવાળી સલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરીને સૌને ચૂપ કરી દીધા હતા. તેણે મોહિત સાથેની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Love.

લોકપ્રિય
મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

પતિ પત્ની ઔર વો
મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયરની શરૂઆત
પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.












Click it and Unblock the Notifications
