ટીવી પર પહેલીવાર બાથટબમાં મોનાલીસાનો સેક્સી વીડિયો, હોશ ઉડી જશે
બિગ બોસમાં આવીને ફેમસ થવું હવે સામાન્ય બાબત બની ચુકી છે. એટલે જ બિગ બોસ 10 સુપરસ્ટાર મોનાલીસા ફરી એકવાર પોતાના વીડિયો ઘ્વારા સનસની મચાવી રહી છે.
બિગ બોસમાં આવીને ફેમસ થવું હવે સામાન્ય બાબત બની ચુકી છે. એટલે જ બિગ બોસ 10 સુપરસ્ટાર મોનાલીસા ફરી એકવાર પોતાના વીડિયો ઘ્વારા સનસની મચાવી રહી છે.
મોનાલીસા હાલમાં ટીવી શૉ નજર માં ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ શૉ દરમિયાન મોનાલીસા ખુબ જ જલ્દી બાથટબમાં નહાતી જોવા મળશે. તેને એક સીનની ઝલક પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે.
આ વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પહેલીવાર ટીવી પર કોઈ ડાયનને આટલી સેક્સી બતાવવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે મોનાલીસા પોતાની બંગાળી વેબ સિરીઝ ડુપુર ઠાકુરપો સીઝન 2 માટે પણ ખુબ જ ચર્ચામાં રહી હતી.
આ પણ વાંચો: બિગ બોસની બિકીની સુપરસ્ટાર બેનાફશા સુનાવલાની તસવીરોએ હંગામો મચાવ્યો
મોનાલીસા આ વેબ સિરીઝમાં ખુબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. હાલમાં મોનાલીસાનો આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. મોનાલિસાએ બિગ બોસ સીઝન 10 દરમિયાન લગ્ન કર્યા હતા.
આ પણ વાંચો: બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી, જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.












Click it and Unblock the Notifications
