Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી, જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો

બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી, જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો

બિગ બૉસ 12 ક્યાંકને ક્યાંક સ્ટાર્સના નામ પર થોડું ઠંડુ દેખાઈ રહ્યું છે. શક્ય છે કે આગામી દિવસોમાં બિગ બૉસના ઘરમાં હાજર સ્ટાર્સ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દે. જોવામાં આવે તો આ વર્ષે દીપિકા કક્ડ અને સૃષ્ટિ રોડનું નામ ભારે ચર્ચામાં છે. સૃષ્ટિ આગામી દિવસોમાં બિગ બૉસ 12ની દમદાર કન્ટેસ્ટન્ટ તરીકે ઉભરીને સામે આવી શકે છે.

સૃષ્ટિની બૉલ્ડ તસવીરો

સૃષ્ટિની બૉલ્ડ તસવીરો

પરંતુ શું તમે જણાો છો કે અસલી જિંદગીમાં સૃષ્ટિ ભારે બોલ્ડ છે. સૃષ્ટિની ઈન્સ્ટાગ્રામની તસવીરો પરથી તમે આ સ્પષ્ટ જોઈ શકો છો.

ખુબ જ ચર્ચામાં રહે છે સૃષ્ટિ

ખુબ જ ચર્ચામાં રહે છે સૃષ્ટિ

સૃષ્ટિની વાત કરવામાં આવે તો તે ટીવીની કિન્નર વહુ રુબિના દિલાઈકથી પોતાની દોસ્તીને લઈને ચર્ચામાં આવી હતી. જ્યારે તેની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો સૃષ્ટિએ મનીષ નાગદેવની સાથે રિલેશનશીપમાં છે.

જુઓ હૉટ તસવીરો

જુઓ હૉટ તસવીરો

ત્યારે સમય ગુમાવ્યા વિના આગળની સ્લાઈડ પર જુઓ તમારા હોશ ઉડાવી દે તેવી સૃષ્ટિની હૉટ તસવીરો...

ઈશ્કબાજ

ઈશ્કબાજ

રિયલ લાઈફમાં સૃષ્ટિ ભારે બૉલ્ડ અને ગ્લેમરસ છે. બિગ બૉસ પહેલા તે ઈશ્કબાજમાં એક સ્પેશિયલ રોલમાં નજર આવી ચૂકી છે.

સગાઈ

સગાઈ

એવું કહેવામાં આવે છે કે સૃષ્ટિએ મનીષ નાગદેવ સાથે સગાઈ પણ કરી લીધી છે.

મિત્ર અને સગાઈ

મિત્ર અને સગાઈ

15 ફેબ્રુઆરીએ થયેલ આ સગાઈમાં બંનેના નજીકના મિત્રો અને પરિજનો જ સામેલ થયા હતા.

પિતા બૉલીવુડમાં

પિતા બૉલીવુડમાં

સૃષ્ટિના પિતા ટીની રોડે એક બૉલીવુડ સિનેમેટોગ્રાફર હતા. જ્યારે એમની દિલચસ્પી એક્ટિંગમાં છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

સૃષ્ટિએ પોતાના કરિયરની શરૂઆત 2007માં બાલાજી ટેલીફિલ્મ્સના ધારાવાહિક 'કુછ ઈસ તરહ'થી કરી હતી.

લોકપ્રિય ચહેરો

લોકપ્રિય ચહેરો

સૃષ્ટિનો પહેલો પગાર માત્ર 1000 રૂપિયા જ હતો. જ્યારે હવે સૃષ્ટિ ટીવી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો બની ગઈ છે.

અઠવાડિયાની ફી લાખોમાં

અઠવાડિયાની ફી લાખોમાં

બિગ બૉસમાં દર અઠવાડિયા માટે સૃષ્ટિ 2થી 4 લાખ રૂપિયા ફી લઈ રહી છે. બિગ બૉસથી સૃષ્ટિને ભારે ફાયદો થનાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X