ટીવીની સેક્સી ડાયન મોનાલીસા બોલ્ડ સ્વિમશૂટમાં જોવા મળી
બિગ બોસ 10 ની ભોજપુરી સ્ટાર મોનાલીસા પોતાની તસવીરો અને વીડિયોને કારણે હલચલ મચાવી રહી છે.
બિગ બોસ 10 ની ભોજપુરી સ્ટાર મોનાલીસા પોતાની તસવીરો અને વીડિયોને કારણે હલચલ મચાવી રહી છે. મોનાલીસા આજકાલ ટીવી શૉ નજરમાં ડાયનની ભૂમિકા નિભાવી રહી છે. આ શૉમાં મોનાલીસાના રીલ લૂકને બોલ્ડ રાખવામાં આવ્યો છે, જયારે રિયલ લાઈફમાં પણ મોનાલીસા પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અંગે ખુબ જ સહજ છે. મોનાલિસાએ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો પણ શેર કરી છે.
હંમેશા મોનાલિસાની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતો જ રહે છે. આ વખતે પણ મોનાલિસાએ તેના સેક્સી અંદાઝમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
View this post on InstagramA post shared by MONALISA (@aslimonalisa) on
આ ફોટો જોયા પછી તને પણ કહેશો કે મોનાલીસા ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારમાં આવે છે. મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી ઘણી ફોટો શેર કરી છે, તેને જોયા પછી સાફ છે કે તે દરેક લૂકમાં સેક્સી લાગે છે.
આ પણ વાંચો: ટીવીની પાર્વતીની આ બિકીની તસવીરોએ હંગામો મચાવ્યો
અહીં જુઓ સોશ્યિલ મીડિયા પર મોનાલિસાની અત્યારસુધીમાં વાયરલ થયેલી હોટ અને બોલ્ડ તસવીરો, જેને હાલમાં મોનાલિસાને ટીવીની ફેમસ અભિનેત્રી બનાવી દીધી છે.
હાલમાં મોનાલિસાની ડિમાન્ડ ખુબ જ ઝડપથી વધી રહી છે મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી. તે બંગાળી વેબ સિરીઝ દુપુર ઠાકુરપો 2 માં સેક્સી અવતારમાં જોવા મળી હતી.
મોનાલિસાની સેક્સી તસવીરો પર એક નજર કરો...

હૉટ તસવીરો થઈ વાયરલ
મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

ડાયનની ભૂમિકા
મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી
બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ
મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા
મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો
મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

બોલિવૂડ
મોનાલીસા હાલમાં બોલિવૂડ તરફ ફોકસ કરી રહી છે












Click it and Unblock the Notifications
