Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિગ બોસ 12: જસલીનનો બિકીની વીડિયો, જે ટીવી પર નથી બતાવ્યો

આ વખતનું બિગ બોસ 12 તમને સંસ્કારી લાગી રહ્યું હોય તો તમે બિલકુલ ખોટા છો. આ બિગ બોસ સંસ્કારી ક્યારેય પણ નહીં થાય.

આ વખતનું બિગ બોસ 12 તમને સંસ્કારી લાગી રહ્યું હોય તો તમે બિલકુલ ખોટા છો. આ બિગ બોસ સંસ્કારી ક્યારેય પણ નહીં થાય. બિગ બોસ 12 શૉનું પ્રસારણ રાત્રે 9 વાગ્યે પ્રાઈમ ટાઈમમાં કરવામાં આવે છે.

આ કારણે બિગ બોસે એવા સીન કાપી નાખ્યા છે, જેને ઓન એર કરવું યોગ્ય નથી. છેલ્લા દિવસમાં એપિસોડમાં જસલીન મથારુ અચાનક રેડ બિકીનીમાં જોવા મળી.

થોડી મિનિટો સુધી જસલિનને ટીવી પર બિકીનીમાં બતાવવામાં આવી, જયારે બાકીના સીન કાપી નાખવામાં આવ્યા. હવે આખા સીનનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: બિગ બૉસના ઘરમાં આ સેક્સી સ્ટારની એન્ટ્રી, જુઓ હોશ ઉડાવી દે તેવી તસવીરો

આ સીનમાં અનુપ જલોટાની બાજુમાં બિકીનીમાં બેસીને જસલીન હોટનેસનો તડકો લગાવી રહી હતી. આ વખતે બિગ બોસ રાત્રે 9 વાગ્યે પ્રાઈમ ટાઈમમાં આવતું હોવાને કારણે સીન કાપી નાખ્યા છે.

જો બિગ બોસનું રાત્રે 10.30 વાગ્યે પ્રસારણ કરવામાં આવતું હોત તો ચોક્કસ આખો સીન ટીવી પર પણ બતાવવામાં આવ્યો હોત. હાલમાં જસલિનનો રેડ બિકીની અંદાઝ સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ પણ વાંચો: બિગ બૉસમાં થર્ડ ડિગ્રી ટોર્ચર, દીપિકા પર લાગ્યા ગંદા આરોપઃ વીડિયો લીક

અનુપ જલોટા અને જસલીન મથારુ સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે

અનુપ જલોટા અને જસલીન મથારુ સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે

અનુપ જલોટા અને જસલીન મથારુ ઘ્વારા કબૂલ કરવામાં આવ્યું કે તેઓ એકબીજાને છેલ્લા સાઢા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યા છે. જસલીન મથારુ એક ગાયિકા અને અભિનેત્રી છે. તેમને જણાવ્યું કે અનુપ તેમને ખુબ જ પ્રેમ કરે છે અને તેમના વિના એક પળ પણ નથી રહી શકતા. બંનેના પ્રેમના રાઝ ખોલવાથી જસલીનના ઘરે સન્નાટો છવાઈ ગયો છે, જયારે શૉના હોસ્ટ સલમાન ખાન પણ આ સાંભળીને હચમચી ગયા હતા.

37 વર્ષ નાની પ્રેમીકા

37 વર્ષ નાની પ્રેમીકા

આ બંનેના પ્રેમનો બિગ બૉસમાં જેવો ખુલાસો થયો કે લોકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી. 65 વર્ષની ઉંમરે 28 વર્ષની શિષ્યાને ડેટ કરવા બદલ અનૂપ જલોટાને ભારે ટ્રોલ પણ કરવામાં આવ્યો.

લોકોએ કર્યા ટ્રોલ

લોકોએ કર્યા ટ્રોલ

બિગ બૉસમાં અનૂપ અને જસલીને ખુલાસો કર્યો કે બંનેએ કેટલાય વર્ષો સુધી પોતાનો સંબંધ છૂપાવીને રાખ્યો. બંને છાનામાનાં મળતાં હતાં. પરંતુ આટલા વર્ષ સાથે રહ્યા બાદ હવે બંને ખુલીને વાત કરવા માટે તૈયાર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X