Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટીવીની આ સુપરસ્ટારે પાણીમાં આગ લગાવી, સેક્સી તસવીરો વાયરલ

ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક ફરી એકવાર ચર્ચામાં છે. ફરી તેને પોતાની તસ્વીરોથી બબાલ મચાવી છે.

ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક ફરી એકવાર ચર્ચામાં છે. ફરી તેને પોતાની તસ્વીરોથી બબાલ મચાવી છે. કવિતા કૌશિકે સોશ્યિલ મીડિયા પર તેના વેકેશનની ફોટો પોસ્ટ કરી છે. દરેક વખતની જેમ આ વખતે પણ તે પાણીમાં આગ લગાવી રહી છે. કવિતા કૌશિકની એક નહીં પરંતુ એવી ઘણી ફોટો વાયરલ થઇ છે કે જેને જોઈને તમારી આખો ફાટી જશે.

છેલ્લા એક વર્ષથી કવિતા કૌશિક ઇન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક બોલ્ડ ફોટો પોસ્ટ કરી રહી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થાય છે. કવિતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બિકીની ફોટો અને સેક્સી યોગાથી ભરેલું છે.

આ વખતે પણ કવિતાએ કંઈક આવી જ ફોટો પોસ્ટ કરી છે, જેને જોયા પછી ફેન્સ બોલ્ડ અને સેક્સી જેવી જ કમેન્ટ કરી રહ્યા છે. ટીવીથી દૂર થયા પછી કવિતાએ લગ્ન કરી લીધા છે. લગ્ન પછી તે સતત પોતાના ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો: શ્રદ્ધા આર્યાએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી, એકલામાં જુઓ

પોતાના અંગત જીવનમાં ઘણા વિવાદો પછી કવિતા કૌશિકે જાન્યુઆરી 2017 દરમિયાન પોતાના મિત્ર રોહિત બિશ્વાસ સાથે લગ્ન કરી લીધા. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ સાથે ફોટો પોસ્ટ કરતી રહે છે.

એટલું જ નહીં પરંતુ ફિટનેસ સાથે બોલ્ડનેસ મામલે પણ કવિતા કોઈ પણ ટીવી અથવા બોલિવૂડ સ્ટારથી પાછળ નથી. કવિતા કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગા કરતા ફોટો પોસ્ટ કર્યા છે. કવિતા હંમેશા પોતાના એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. તમે તેની આ ફોટોથી નજર નહીં હટાવી શકો.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

અગાઉ પણ કવિતાએ આવા પ્રકારની બૉલ્ડ તસવીરો શેર કરી હતી. જે બાદ એમની તસવીરો વાયરલ થવામાં જરા પણ વિલંબ નથી કરતી.

પતિ સાથે રોમાન્સ

પતિ સાથે રોમાન્સ

કવિતાએ પોતાના પતિની સાથે એમની ક્લોઝ થતી હોય તેવી રોમેન્ટિક તસવીર પણ વાયરલ કરી હતી.

સૌથી ફિટ સ્ટાર

સૌથી ફિટ સ્ટાર

ફિટનેસના મામલામાં કવિતા ટીવીની કેટલીય એક્ટ્રેસને ટકકર આપતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તેમણે ખુદને ફિટ એક્ટ્રેસમાં સામેલ કરી લીધી છે.

બિંદાસ ઈન્સ્પેક્ટર

બિંદાસ ઈન્સ્પેક્ટર

સબ ટીવીના શો FIRની કવિતા કૌશિક ઉર્ફે ચંદ્રમુખી ચૌટાલા બેંદાસ અને બેબાક ઈન્સ્પેક્ટરની ભૂમિકાથી કવિતાએ પોતાની અલગ જ ઓળખ બનાવી છે.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફ

દિલ્હીની દબંગ ગર્લ કવિતા કૌશિક પૂર્વ CRPF ઑફિસર દિનેશ ચંદ્ર કૌશિકની દીકરી છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

કવિતા કૌશિકે કોલેજ દરમિયાન 2001થી જ ઈવેન્ટ હોસ્ટ અને એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

સફળતા

સફળતા

2006માં સિરિયલ FIRથી કવિતા કૌશિકને મોટો બ્રેક મળ્યો હતો. સિરિયલ FIRમાં તેણે ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. અને આ સિરિયલે 1000 એપિસોડ પૂરા પણ કર્યા.

FIRને અલવિદા

FIRને અલવિદા

મોટી સફળતા મળી હોવા છતાં 2013માં કવિતા કૌશિકે આ શોને અલવિદા કહી દીધું અને તેણે સબ ટીવીના સિરિયલ તોતા વેડ્સ મૈનામાં કામ શરૂ કર્યું.

ઝલક દિખલા જા

ઝલક દિખલા જા

2015માં કવિતા કૌશિક પોપ્યુલર સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ જોવા મળી હતી. જો કે બીજા અઠવાડિયે જ તે એલિમિનેટ થઈ ગઈ હતી. બાદમાં તેણે ફેસબુક વિથ કવિતા નામનો શો હોસ્ટ કર્યો હતો.

ટીવીથી દૂર પંજાબી ફિલ્મો

ટીવીથી દૂર પંજાબી ફિલ્મો

હાલમાં કવિતા કૌશિક ટીવીથી દૂર પંજાબી ફિલ્મોનો ભાગ બની ચુકી છે. ટીવી પર કમબેક કરવા માટે તે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X