શ્રદ્ધા આર્યાએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી, એકલામાં જુઓ
આજકાલ ટીવી સ્ટારનું સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો શેર કરવાનું સામાન્ય બની ગયું છે. આજે મોટાભાગની સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેના વેકેશનના બિકીની ફોટો શેર કરતા રહે છે.
આજકાલ ટીવી સ્ટારનું સોશ્યિલ મીડિયા પર બિકીની ફોટો શેર કરવાનું સામાન્ય બની ગયું છે. આજે મોટાભાગની સ્ટાર સોશ્યિલ મીડિયા પર તેના વેકેશનના બિકીની ફોટો શેર કરતા રહે છે. ટીવી સ્ટાર શ્રદ્ધા આર્યાએ ફરી એકવાર બિકીનીમાં ફોટો શેર કરી છે.
ગયા વર્ષે શ્રદ્ધાએ બિકીનીમાં કેટલીય તસવીરો પોસ્ટ કરી હતી. ત્યારે આ વખતે તે પોતાની બોલ્ડ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસની ફેલાવી રહી છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.
કુંડળીભાગ્ય પછી રાતોરાત સ્ટાર બનવાને કારણે શ્રદ્ધા આર્યનું નામ ખુબ જ ચર્ચામાં છે. શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.
આ પણ વાંચો: કરિશ્મા તન્નાએ પહેલીવાર બિકિનીમાં શેર કરી એવી તસવીર, ફેન્સે કહ્યું તોબાતોબા
આપને જણાવી દઈએ કે શ્રદ્ધા આર્યા ફક્ત ટીવી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. પરંતુ તેને અસલી ફેમ કુંડળી ભાગ્ય સિરિયલ ઘ્વારા જ મળી.
View this post on InstagramHoliYAY!!! @iamheenaparmar ♥️ #spaday #withmybae
A post shared by Shraddha Arya (@sarya12) on
અહીં જુઓ શ્રદ્ધા આર્યાની કેટલીક ખાસ તસવીરો....

જોતા જ રહી જશો
તમે પણ જુઓ વાયરલ થતી આ તસવીરો. જણાવી દઈએ કે શ્રદ્ધાને સ્ટાર બનાવવામાં કુંડલી ભાગ્યનો મોટો હાથ છે. પોતાના લૉન્ચની સાથે આ શો સતત ટીવીના ટૉપ 3 શોમાં બની ગયો છે.

સોશ્યિલ મીડિયા પર એક્ટિવ
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે.

મોડેલિંગ
શ્રદ્ધા આર્યાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી. તે ઘણી ફેમસ ટીવી એડમાં દેખાઈ ચુકી છે.

દિલ્હી
શ્રદ્ધા આર્યાનો જન્મ 17 ઓગસ્ટ 1987 દરમિયાન દિલ્હીમાં થયો હતો. શ્રદ્ધા આર્યા હંમેશાથી એક અભિનેત્રી બનવા માંગતી હતી.

વીડિયો ઘ્વારા ફેમ
શ્રદ્ધાએ વર્ષ 2016 દરમિયાન સોનીયો હિરેયે અને વર્ષ 2018 દરમિયાન મેરી જાન વીડિયો સોન્ગમાં દેખાઈ ચુકી છે. આ બંને સોન્ગ ખુબ જ લોકપ્રિય થયા હતા.

ગેજ્યુએટ
શ્રદ્ધા આર્યાએ દિલ્હી યુનિવર્સીટીથી આર્ટ સાયન્સમાં ગેજ્યુએટ કર્યું છે. ત્યારપછી મુંબઈ આવીને તેમને એમએ ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો.

ટીવી સિરિયલ
શ્રદ્ધા આર્યા વર્ષ 2004 દરમિયાન ઇન્ડિયાઝ બેસ્ટ સીને સ્ટાર કી ખોજમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. શ્રદ્ધા આર્યા ટીવી શૉ તેરે આંગન કી, તુમ્હારી પાંખી, ડ્રિમ ગર્લ સહીત ઘણી સિરિયલોમાં જોવા મળી ચુકી છે. પરંતુ તેને કુંડળી ભાગ્ય ઘ્વારા લોકપ્રિયતા મળી.

તમિલ, તેલુગુ અને કન્નડ
શ્રદ્ધા આર્યાએ હિન્દી ફિલ્મ સાથે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

સોશ્યિલ મીડિયા
શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર તે અવારનવાર પોતાની ફોટો શેર કરતી રહે છે. જો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક નજર કરવામાં આવે તો શ્રદ્ધા આર્યા રિયલ લાઈફમાં પણ ઘણી બોલ્ડ છે.












Click it and Unblock the Notifications
