કપિલ શર્માનો નવો શૉ બંધ થઇ રહ્યો છે, ફેન્સ માટે શોકિંગ ખબર

Posted By:
Subscribe to Oneindia News

જ્યાં એક તરફ સુનિલ ગ્રોવર નવી ટીમ સાથે મળી પોતાનો નવો કોમેડી શૉ શરૂ કરી દીધો છે. ત્યાં બીજી બાજુ કપિલ શર્મા વિશે સતત ખબરો આવી રહી છે.

લાંબા સમય પછી કપિલ શર્મા ટીવી પર પોતાનો નવો શૉ ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા લઈને આવ્યા. પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયા પછી કપિલ શર્માને શૉ બાબતે નેગેટિવ કમેન્ટ મળવા લાગી હતી.

હવે એક વેબસાઈટ ઘ્વારા કપિલ શર્મા બાબતે ચોંકાવી નાખે તેવો ખુલાસો કર્યો છે. ખબર અનુસાર કપિલ શર્મા ઘ્વારા પોતાના શૉના એક નહીં પરંતુ બેક ટુ બેક 6 સિડ્યુલ કેન્સલ કરી નાખ્યા હતા. કપિલે કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વિના સિડ્યુલ કેન્સલ કર્યા હતા. જેના કારણે ચેનલે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. આ રીતે અચાનક શૂટિંગ કેન્સલ કરી નાખવાને કારણે ચેનલ કપિલ શર્માથી પરેશાન થઇ ચુકી છે.

કેટલાક એપિસોડ પછી શૉ બંધ

કેટલાક એપિસોડ પછી શૉ બંધ

જેના કારણે કેટલાક એપિસોડ પછી શૉ બંધ થઇ શકે છે અથવા તો નવા શૉના કોન્સેપટમાં બદલાવ કરવામાં આવી શકે છે. આશા રાખી શકીયે કે કપિલ શર્મા ફરી જોરદાર કમબેક કરશે.

બહેન ના લગ્ન

બહેન ના લગ્ન

પોતાની બહેન ના લગ્ન કરાવવા કપિલ નું સપનું હતું. ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ ઘ્વારા મળેલા બધા જ પૈસા તેને બહેન ના લગ્ન પાછળ વાપરી નાખ્યા હતા.

ડ્રામા

ડ્રામા

દિલ્હીમાં કપિલ શર્મા એ ઘણા વર્ષો સુધી ડ્રામા શીખવ્યા છે.

ફોર્બ્સ ઇન્ડિયા

ફોર્બ્સ ઇન્ડિયા

કપિલ શર્માને ફોર્બ્સ ઇન્ડિયા ઘ્વારા ભારતના 100 સેલિબ્રિટીમાં શામિલ કરવામાં આવ્યા છે.

પંજાબ પોલીસ

પંજાબ પોલીસ

કપિલ શર્માનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો છે. કપિલના પિતા પંજાબ પોલીસ ડીપાર્ટમેન્ટમાં હેડ કોન્સ્ટેબલ હતા. કપિલના પરિવારમાં ઘણા લોકો પોલીસમાં જોડાયેલા છે.

મિત્રોને ચાન્સ

મિત્રોને ચાન્સ

કપિલ સાથે અભ્યાસ કરનાર કેટલાક મિત્રો આજે પણ તેમની સાથે કામ કરે છે. જેમાં ચંદન પ્રભાકર પણ એક છે.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

લોકસભા ઈલેક્શન 2014 દરમિયાન દિલ્હી ચુનાવ આયોગ ઘ્વારા કપિલ શર્માને દિલ્હીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.

English summary
There is buzz that after so many negative impact Kapil sharma's new show Family time with Kapil sharma going off air soon.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.