રાતોરાત પતિ સાથે ચંદ્રમુખી ચૌટાલાની આવી ફોટો વાયરલ
ટીવીની લગભગ બધી જ સુપરસ્ટાર અભિનેત્રીઓ વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર હોટ દેખાવવા માટે રેસ લાગી ચુકી છે.
ટીવીની લગભગ બધી જ સુપરસ્ટાર અભિનેત્રીઓ વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર હોટ દેખાવવા માટે રેસ લાગી ચુકી છે. જેને કારણે આજકાલ રોજ કોઈને કોઈ સ્ટારની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી રહે છે.
આ વખતે લાંબા સમયથી ટીવીથી દૂર રહેનાર સ્ટાર જે ઘણા દિવસથી પોતાની પર્સનલ લાઈફને કારણે સમાચારોમાં છે. અહીં અમે ટીવીની સ્ટાર ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક વિશે વાત કરી રહ્યા છે.
View this post on InstagramHappy Sunday ❤️ stay in love 😍
A post shared by Kavita Kaushik (@ikavitakaushik) on
આ વખતે કવિતા કૌશિકે પોતાના પતિ રોનિત બિશ્વાસ સાથે એવી ફોટો શેર કરી છે, જેને તમે જોતા જ રહી જશો. આવું પહેલીવાર નથી કે બંને ઘ્વારા આવી ફોટો શેર કરવામાં આવી હોય.
આ પણ વાંચો: એકવાર ફરી સેક્સી સુપરસ્ટારે સનસની મચાવી, એકલામાં જુઓ ફોટો
કવિતા કૌશિક પહેલા પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટો પતિ સાથે શેર કરી ચુકી છે. એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા જ કવિતા કૌશિક ઘ્વારા બિકીનીમાં પોતાની બોલ્ડ ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
કવિતાએ ફરી એકવાર પોતાની બોલ્ડ ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે, જેને જોતા જ તમે કવિતાની અદાઓ પર ફિદા થઇ જશો.
આ પણ વાંચો: આ છે 2018ની સૌથી બૉલ્ડ વેબ સીરિઝ, એકલા હોવ ત્યારે જ જોજો xxxનું ટ્રેલર
સોશ્યિલ મીડિયા પર ટીવી સ્ટારની વાયરલ થતી ફોટો પર એક નજર કરો...

નિયા શર્મા
જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

રૂબિના દલિક
શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર
શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા
કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

જાસ્મીન ભસીન
દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

હિના ખાન
હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

ત્રિધા ચૌધરી
ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

શ્રદ્ધા આર્યા
પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

દેવોલિના ભટ્ટાચાર્ય
પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
