રેડ બિકીનીમાં મોનાલિસાએ સેક્સી ફોટો પોસ્ટ કરી, Viral
હાલમાં બિગ બોસ સ્ટાર મોનાલીસા ઘણી ચર્ચામાં છે. મોનાલીસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ ફોટો શેર કરી ચુકી છે.
હાલમાં બિગ બોસ સ્ટાર મોનાલીસા ઘણી ચર્ચામાં છે. મોનાલીસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી બોલ્ડ ફોટો શેર કરી ચુકી છે. તેની બિકીની ફોટો પણ ઘણી પસંદ કરવામાં આવે છે. પરંતુ આ વખતે મોનાલિસાએ જે પોસ્ટ કરી છે તેનાથી નજર હટાવવી મુશ્કિલ છે. મોનાલિસાની આ ફોટોને ઘણા કમેન્ટ પણ મળી રહ્યા છે.
મોનાલીસાનો આવો અંદાઝ તમે ક્યારેય પણ નહીં જોયો હોય. મોનાલિસના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરવામાં આવે તો તેમનું ઇન્સ્ટાગ્રામ તેમની સેક્સી તસ્વીરોથી ભરેલું છે.
આપને જણાવી દઈએ કે બિગ બોસ પછી મોનાલિસાએ ટીવી શૉ નજરમાં ડાયનની ભૂમિકાથી એન્ટ્રી કરી. તેમનો આ નવો રોલ ફેન્સને ખુબ જ પસંદ આવ્યો. હાલમાં તે ટીવી શૉ નજરમાં જોવા નથી મળી રહી. આશા છે કે તેઓ જલ્દી પાછી આવી શકે છે.
આ પણ વાંચો: ટીવીની સેક્સી નાગિન, બોલ્ડ તસવીરોએ આગ લગાવી
મોનાલિસાએ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની બિકીની ફોટો પણ શેર કરી છે. હંમેશા મોનાલિસાની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતો જ રહે છે. આ વખતે પણ મોનાલિસાએ તેના સેક્સી અંદાઝમાં બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે.
View this post on InstagramMajor #throwback .... #takemeback ❤️
A post shared by MONALISA (@aslimonalisa) on
આ ફોટો જોયા પછી તને પણ કહેશો કે મોનાલીસા ટીવીની નંબર 1 સેક્સી સુપરસ્ટારમાં આવે છે. મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી ઘણી ફોટો શેર કરી છે, તેને જોયા પછી સાફ છે કે તે દરેક લૂકમાં સેક્સી લાગે છે.
આ પણ વાંચો: 2019ની સૌથી સેક્સી તસવીરો, રાગિનીએ રસ્તા પર કરી આવી હરકત
અહીં જુઓ સોશ્યિલ મીડિયા પર મોનાલિસાની અત્યારસુધીમાં વાયરલ થયેલી હોટ અને બોલ્ડ તસવીરો...

હૉટ તસવીરો થઈ વાયરલ
મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

ડાયનની ભૂમિકા
મોનાલિસા હાલમાં ટીવી શૉ નજર માં એક ડાયનની ભૂમિકામાં જોવા મળી રહી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી
બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ
મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા
મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો
મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

બોલિવૂડ
મોનાલીસા હાલમાં બોલિવૂડ તરફ ફોકસ કરી રહી છે












Click it and Unblock the Notifications
