પહેલીવાર સેક્સી ડ્રેસમાં મોનાલિસાએ મચાવ્યો એવો કહેર, તસવીરો જોઈને જ હોશ ઉડી જશે

પહેલીવાર સેક્સી ડ્રેસમાં મોનાલિસાએ મચાવ્યો એવો કહેર, તસવીરો જોઈને જ હોશ ઉડી જશે

હાલના દિવસોમાં ટીવી પર માત્ર સેક્સી ડાયનની જ ચર્ચા છે. ટીવી શો નજરના સેટથી મોનાલિસીએ કેટલીય વખત બોલ્ડ તસવીરોથી પોતાની લુકને શેર કરતી રહે છે. જેને વાયરલ થવામાં ગણતરીની મિનિટ જ લાગે છે. અમે વાત કરી રહ્યા છીએ ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકા નિભાવનાર સ્ટાર મોનાલિસાની. બિગ બૉસ 10 એ મોનાલિસાને ટીવીની સ્ટાર બનાવી દીધી છે. હાલ બિગ બૉસ બાદથી તે પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. ભોજપુર ફિલ્મોની આ ક્વીન પોતાના ઈન્સ્ટાગ્રામ પર અવાર નવાર પોતાની સેક્સી તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તસવીરો પોસ્ટ કરી

તસવીરો પોસ્ટ કરી

આ વખતે મોનાલિસાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કેટલીય તસવીરો પોસ્ટ કરી છે જે તેજીથી વાયરલ થઈ રહી છે. મોનાલિસાના ગ્લેમરસ લુક સામે બૉલીવુડના કેટલાય સુપરસ્ટારના ગ્લેમરને ફેલ કરવા માટે પરફેક્ટ છે.

તસવીરો થઈ વાયરલ

તસવીરો થઈ વાયરલ

મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવા પ્રકારની તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને પણ વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે. એમ કહેવામાં કંઈ વાંધો નથી કે ટીવીની સેક્સી સ્ટાર્સમાં મોનાલિસા પણ સામેલ થઈ ગઈ છે.

જુઓ તસવીરો

જુઓ તસવીરો

અહું જુઓ ટીવી સ્ટાર્સની બોલ્ડ તસવીરો જેના પરથી તમે તમારી નજર પણ નહિ હટાવી શકો...

ત્રિઘા ચૌધરી

ત્રિઘા ચૌધરી

સ્ટાર ટીવીના શો દહલીઝમાં ત્રિઘા ચૌધરીએ પોતાની સુંદરતા અને કમાલની એક્ટિંગના દમ પર દર્શકોને પોતાના દીવાના બનાવી ચૂકી છે. પરંતુ દહલીઝની સ્ટાર સ્વાધીનતાએ પોતાની બિકિની તસવીરોથી સનસની મચાવી રાખી છે.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિકંદર ટીવીથી બહુ દૂર છે. પરંતુ તે વર્ષ 2018માં એક નહિ બલકે કેટલીયવાર પોતાની તસવીરોને કારણે ખુદને ચર્ચામાં લાવવામાં સફળ થઈ છે. અવાર નવાર તેની કેટલીય તસવીરો વાયરલ થતી રહે છે.

હિના ખાન

હિના ખાન

હિના ખાન આ વર્ષે કસૌટી જિંદગી કી 2ની સાથે પોતાની બિકિની તસવીરોને લઈ લાઈમલાઈટમાં આવી છે. તે સ્ટાઈલિશ ટીવી એક્ટ્રેસમાંથી એક છે.

સારા ખાન

સારા ખાન

સપના બાબુલ કા... બિદાઈ અને રામ મિલાએ જોડી જેવા સીરિયલ્સમાં જોવા મળી ચૂકેલ સારા ખાન આ વર્ષે કોઈ ટીવી શો નહિ બલકે પોતાની બિકિની અને ન્યૂડ તસવીરોને કારણે ચર્ચામાં રહી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા આ વર્ષે પણ રાગિની એમએમએસ બાદ પોતની બોલ્ડ તસવીરો અને બિકિની તસવીરોને કારણે આ વર્ષભર ચર્ચામાં હી છે. તમે આ પણ સમજી શકો છો કે તે આ વર્ષ માત્ર પોતાની તસવીરોને કારણે જ સમાચારમાં છવાઈ રહી છે.

કૃતિકા કામરા

કૃતિકા કામરા

કૃતિકા કામરા એટલે કે ટીવીની ચંદ્રકાંતાએ જબરદસ્ત ફેન ફોલોઈંગ કર્યું છે. સોશિયલ મીડિયા પર લોકો તેમને ફોલો કરે છે અને તેમની નવી પોસ્ટના ઈંતેજારમાં રહે છે. કૃતિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બીચવીયરમાં કેટલાય ફોટો શેર કર્યા જે ભારે તેજીથી વાયરલ થઈ ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X