સાઉથની આ હિરોઈને ઈન્ટરનેટ પર આગ લગાવી, જોતા જ રહી જશો

સાઉથની આ હિરોઈને ઈન્ટરનેટ પર આગ લગાવી, જોતા જ રહી જશો

સોશિયલ મીડિયા પર દરેક એક્ટ્રેસ પોતાના મદમસ્ત હૉટ એન્ડ સેક્સી તસવીરો શેર કરી ચાહકોનું દિલ ખુશ કરવાનું કામ કરતી હોય છે. હવે આ યાદીમાં સમિયા બાંગરાનું નામ પણ ઉમેરાઈ ગયું છે. સાઉથની આ એક્ટ્રેસ પોતાની સેક્સી અદાઓથી ફેન્સને ઘાયલ કરી રહી છે. સમિયા બાંગરાની આવી હૉટ તસવીરો તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય, જે જોઈ તમારી આંખો ફાટીને ફાટી જ રહી જશે. અહીં જુઓ સમિયા બાંગરાની અતિ હૉટ તસવીરો.

જન્મ

જન્મ

સમિયા બાંગરા ભારતીય ફેશન મોડલ છે જેમનો જન્મ તેલંગાણા રાજ્યના હૈદરાબાદમાં થયો હતો.

એસ્ટ્રેલિયા

એસ્ટ્રેલિયા

જન્મના એક વર્ષ બાદ જ સમિયા બાંગરા પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે રહેવા જતી રહી હતી.

ફેન ફોલોઈંગ

ફેન ફોલોઈંગ

પોતાની સેક્સી અને હૉ પર્સનાલિટીને કારણે તે દિવસેને દિવસે પોતાના ફેન ફોલોઈંગમાં વધારો કરી રહી છે.

હૉટ તસવીરો જુઓ

હૉટ તસવીરો જુઓ

સમિયા બાંગરાને ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણાબધા લોકો ફોલો કરે છે. સમિયા બાંગરા ફેશન શોમાં વધુ જોવા મળે છે અને તે ચેન્નઈની ટૉપ મોડલમાંની એક છે.

અહીં જુઓ હૉટ તસવીરો

અહીં જુઓ હૉટ તસવીરો

સમિયા બાંગરા પોતાના હૉટ ફોટોશૂટને કારણે જાણીતી છે, અવારનવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરીને સૌકોઈને ચોંકાવી દે છે.

ફેશન મૂવિ

ફેશન મૂવિ

માત્ર મોડલિંગ જ નહિ પણ સમિયા બાંગરા ફેશન મૂવિસમાં કામ પણ કરે છે.

ફેવરીટ એક્ટર

ફેવરીટ એક્ટર

જણાવી દઈએ કે સમિયા બાંગરાની ફેવરિટ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય અને શ્રીદેવી તથા ફેવરિટ એક્ટર શાહરુખ ખાન અને ડીપ જોની છે.

સામિયાના પિતા

સામિયાના પિતા

સમિયા બાંગરાના પિતા ફેમસ શેફ છે અને તેઓ આખું વિશ્વ ફર્યા છે અને કામ કર્યું છે.

સામિયાના માતા

સામિયાના માતા

સમિયા બાંગરાના માતા મૂળ મુસ્લિમ પરિવારમાંથી આવે છે, તેઓ ચેન્નઈમાં ઈન્ટરનેશનલ વુમન એસોસિએશનના પ્રેસિડેન્ટ છે.

સામિયાની હોબી

સામિયાની હોબી

જણાવી દઈએ કે સમિયા બાંગરાને ટ્રાવેલિંગ અને ડાન્સિંગનો બહુ શોખ છે. પોતાના મિત્રો સાથે પાર્ટી કરવી તેને બહુ પસંદ છે.

બેસ્ટ ફ્રેન઼્

બેસ્ટ ફ્રેન઼્

સમિયા બાંગરાના બેસ્ટ ફેરન્ડનું નામ કરુણ રમણ છે અને બંને વચ્ચે બહુ બને પણ છે.

હજુ છે કુંવારી

હજુ છે કુંવારી

ઉલ્લેખનીય છે કે સમિયા બાંગરાના હાલ રિલેસનશીપમાં છે પણ હજુ સુધી તેના લગ્ન નથી થયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X