• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કૉમેડી સર્કસ કે મહાબલીમાં જૉનીના પુત્રી જૅમી

|

મુંબઈ, 2 જુલાઈ : બૉલીવુડ હાસ્ય કલાકાર જૉની લીવરના પુત્રી જૅમી જે કૉમેડી સર્કસ કે મહાબલી કાર્યક્રમમાં પોતાના હાસ્યના રંગ દાખવતાં નજરે પડશે. જૅમીનો પ્રથમ એપિસોડ સોની ટીવી ઉપર આગામી 19મી જુલાઈના રોજ પ્રસારિત થશે.

jamie-johnny

જૅમી જેનું કહેવું છે કે તેમણે આ કાર્યક્રમમાં આવવા પોતાના પિતા જૉની લીવરનો સહારો લેવાના સ્થાને બીજા સ્પર્ધકોની જેમ ઑડિશન આપ્યુ હતું. તેમણે જણાવ્યું - હું ઑડિશન માટે ગઈ. તેમને મારૂં કામ ગમ્યું અને મને ત્રણ દિવસની કાર્યશાળા માટે બોલાવવામાં આવી. આ પસંદગીનો ભાગ હતો કે જે દરમિયાન મારી પરીક્ષા લેવામાં આવી. તે પછી તેમણે મારી પસંદગી કરી. તેમાં મારા જૉનીના પુત્રી હોવાનો સંબંધ નથી.

મળતી માહિતી મુજબ જૅમી જે ટેલીવિઝન એટલે કે નાના પડદા ઉપર ધમાલ મચાવનાર ભારતી સિંહ તથા કપિલ શર્મા જેવા હાસ્ય કલાકારો સાથે સ્ટેજ શૅર કરશે.

lok-sabha-home

English summary
Johnny Lever daughter Jamie J in Comedy Circus Ke Mahabali.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more