Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દરિયા કિનારે બિકીનીમાં યોગા કરે છે આ ટીવી સુપરસ્ટાર, તસવીરો વાયરલ

ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક ફરી એકવાર ચર્ચામાં છે. હંમેશા મુજબ આ વખતે પણ તેને પોતાની કેટલીક સેક્સી તસવીરો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ટીવીની ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક ફરી એકવાર ચર્ચામાં છે. હંમેશા મુજબ આ વખતે પણ તેને પોતાની કેટલીક સેક્સી તસવીરો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી છે. કવિતા કૌશિકની એક નહીં પરંતુ એવી ઘણી ફોટો વાયરલ થઇ છે કે જેને જોઈને તમારી આખો ફાટી જશે.

ટીવીથી દૂર થયા પછી કવિતાએ લગ્ન કરી લીધા છે. લગ્ન પછી તે સતત પોતાના ફોટોને કારણે ચર્ચામાં રહે છે. કવિતા કૌશિક ક્યારેક પોતાની ફિટનેસ ફોટોને કારણકે તો ક્યારેક પોતાની બિકીની ફોટોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે પણ કવિતાએ બિકીનીમાં ખુબ જ હોટ ફોટો શેર કરી છે.

કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો.

આ પણ જુઓ: પૂનમ પાંડેની અતિશય હોટ ફોટો પરસેવા છોડાવી દેશે, એકલામાં જુઓ

આ પહેલીવાર નથી કે કવિતાની બોલ્ડ ફોટો વાયરલ થઇ હોય. આ પહેલા પણ તે ઘણીવાર બોલ્ડ થઇ ચુકી છે. આ વખતે તેને પોતાના પતિ સાથે બોલ્ડ ફોટો શેર કરી છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

View this post on Instagram

Hey Halong bay u beauty 😍❤️

A post shared by Kavita (@ikavitakaushik) on

છેલ્લા એક વર્ષથી કવિતા કૌશિક ઇન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક બોલ્ડ ફોટો પોસ્ટ કરી રહી છે. તેની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ પણ થાય છે. કવિતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બિકીની ફોટો અને સેક્સી યોગાથી ભરેલું છે.

આ પણ જુઓ: કરિશ્મા શર્માએ બિકીનીમાં હોટ ફોટો શેર કરી, એકલામાં જુઓ

કવિતા કૌશિકે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યોગા કરતા ફોટો પોસ્ટ કર્યા છે. કવિતા હંમેશા પોતાના એકાઉન્ટ પર હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. તમે તેની આ ફોટોથી નજર નહીં હટાવી શકો.

હૉટ તસવીરો

હૉટ તસવીરો

અગાઉ પણ કવિતાએ આવા પ્રકારની બૉલ્ડ તસવીરો શેર કરી હતી. જે બાદ એમની તસવીરો વાયરલ થવામાં જરા પણ વિલંબ નથી કરતી.

પતિ સાથે રોમાન્સ

પતિ સાથે રોમાન્સ

કવિતાએ પોતાના પતિની સાથે એમની ક્લોઝ થતી હોય તેવી રોમેન્ટિક તસવીર પણ વાયરલ કરી હતી.

સૌથી ફિટ સ્ટાર

સૌથી ફિટ સ્ટાર

ફિટનેસના મામલામાં કવિતા ટીવીની કેટલીય એક્ટ્રેસને ટકકર આપતી જોવા મળી રહી છે. આ દિવસોમાં તેમણે ખુદને ફિટ એક્ટ્રેસમાં સામેલ કરી લીધી છે.

બિંદાસ ઈન્સ્પેક્ટર

બિંદાસ ઈન્સ્પેક્ટર

સબ ટીવીના શો FIRની કવિતા કૌશિક ઉર્ફે ચંદ્રમુખી ચૌટાલા બેંદાસ અને બેબાક ઈન્સ્પેક્ટરની ભૂમિકાથી કવિતાએ પોતાની અલગ જ ઓળખ બનાવી છે.

પર્સનલ લાઈફ

પર્સનલ લાઈફ

દિલ્હીની દબંગ ગર્લ કવિતા કૌશિક પૂર્વ CRPF ઑફિસર દિનેશ ચંદ્ર કૌશિકની દીકરી છે.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

કવિતા કૌશિકે કોલેજ દરમિયાન 2001થી જ ઈવેન્ટ હોસ્ટ અને એન્કર તરીકે કરિયરની શરૂઆત કરી હતી.

સફળતા

સફળતા

2006માં સિરિયલ FIRથી કવિતા કૌશિકને મોટો બ્રેક મળ્યો હતો. સિરિયલ FIRમાં તેણે ચંદ્રમુખી ચૌટાલાનો રોલ નિભાવ્યો હતો. અને આ સિરિયલે 1000 એપિસોડ પૂરા પણ કર્યા.

FIRને અલવિદા

FIRને અલવિદા

મોટી સફળતા મળી હોવા છતાં 2013માં કવિતા કૌશિકે આ શોને અલવિદા કહી દીધું અને તેણે સબ ટીવીના સિરિયલ તોતા વેડ્સ મૈનામાં કામ શરૂ કર્યું.

ઝલક દિખલા જા

ઝલક દિખલા જા

2015માં કવિતા કૌશિક પોપ્યુલર સેલિબ્રિટી ડાન્સ શો ઝલક દિખલાજામાં પણ જોવા મળી હતી. જો કે બીજા અઠવાડિયે જ તે એલિમિનેટ થઈ ગઈ હતી. બાદમાં તેણે ફેસબુક વિથ કવિતા નામનો શો હોસ્ટ કર્યો હતો.

ટીવીથી દૂર પંજાબી ફિલ્મો

ટીવીથી દૂર પંજાબી ફિલ્મો

હાલમાં કવિતા કૌશિક ટીવીથી દૂર પંજાબી ફિલ્મોનો ભાગ બની ચુકી છે. ટીવી પર કમબેક કરવા માટે તે ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X