પૂનમ પાંડેની અતિશય હોટ ફોટો પરસેવા છોડાવી દેશે, એકલામાં જુઓ
પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને ચર્ચામાં રહેનાર પૂનમ પાંડે ઘ્વારા ફરી કંઈક આવું જ કરવામાં આવ્યું છે, જેની ચર્ચા આજકાલ થઇ રહી છે.
સોશ્યિલ મીડિયા સેન્સેશન પૂનમ પાંડે ફરી એકવાર પાછી આવી ચુકી છે. પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને ચર્ચામાં રહેનાર પૂનમ પાંડે ઘ્વારા ફરી કંઈક આવું જ કરવામાં આવ્યું છે, જેની ચર્ચા આજકાલ થઇ રહી છે.
પૂનમ પાંડે પોતાની હૉટ તસવીરો શેર કરવાના મામલે અને સેક્સી અદાઓને કારણે સૌથી આગળ ચાલતી અને લોકપ્રિય મોડેલ અભિનેત્રીમાંની એક છે. તાજેતરમાં જ પૂનમ પાંડેની કેટલીક તસવીરો વાયરલ થવા લાગી જે જોઈ તમારા પણ હોશ ઉડી જશે.
View this post on InstagramSunday Erotica. Shot by: @browning_hill
A post shared by Poonam Pandey (@ipoonampandey) on
હવે તમને તો ખબર છે કે પૂનમ બીજે ક્યાંય ચાલે કે ના ચાલે સોશ્યલ મીડિયા પર તેના ફોલાવર્સની કોઇ ખોટ નથી. પૂનમમાં હજારો ફોલોવર્સ તેના એક ફોટાની રાહ જોતા હોય છે અને પૂનમ પણ તેના હોટ ફોટો મૂકીને તેના ફેન્સને કાળજે ઠંડક જરૂર પહોંચાડે છે.
આ પણ વાંચો: બિકીનીમાં અફલાતૂન લાગી રહી છે હીના હરવાની, તસવીરોથી આગ લગાવી
પૂનમ પાંડેની હૉટ તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહી છે. ત્યારે પૂનમ પાંડેની આ તસવીરો પર યૂઝર્સની કોમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે.
View this post on InstagramI feel comfortable in black. Shot by: @browning_hill
A post shared by Poonam Pandey (@ipoonampandey) on
આવું પહેલી વખત નથી બન્યું જ્યારે પૂનમ પાંડેની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હોય. અગાઉ પણ કેટલીય વખત પૂનમ પાંડેની તસવીરો વાયરલ થઈ ચૂકી છે.

સેન્સેશન ક્વિન
પૂનમ પાંડેને ઈન્ટરનેટની સેન્સેશન ક્વિન માનવામાં આવે છે. પોતાની તસવીરો અને નિવેદનોને પગલે તે અવાર નવાર લોકોને ચોંકાવી દેતી હોય છે.

વિશ્વ કપ ક્રિકેટ 2011
વિશ્વ કપ ક્રિકેટ 2011 દરમિયાન પૂનમ પાંડેએ જાહેરાત કરી હતી કે, જો ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે નગ્ન થશે. પરંતુ એવું કંઇ થયું નહીં, પૂનમે પોતાનો વાયદો પૂરો ન કર્યો.

બોલ્ડ તસવીર
ક્રિકેટ વિશ્વ કપ શરૂ થયા બાદ તેણે બોલ્ડ તસવીરો પોસ્ટ કરતાં સાથે લખ્યું હતું કે, આ તસવીરો ભારતીય ક્રિકેટ ટીમને પ્રેરિત કરશે. એક ઇન્ટરવ્યૂમાં પૂનમ પાંડેએ કહ્યું હતું કે, નગ્નતામાં કોઇ અશ્લીલતા નથી, એ તો ગ્લેમરસ છે.

ફેન્સ માટે કરે છે આવું
પોતાના ફેન્સની વચ્ચે બની રહેવા માટે પૂનમ પાંડે હંમેશા પોતાની હૉટ મદમસ્ત તસવીરો શેર કરતી રહે છે.

વિચિત્ર હરકત
પૂનમ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે ખાસ ઓળખ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ નથી. પરંતુ તે સોશિયલ મીડિયા પર આવી અજીબોગરીબ તસવીરો તથા વીડિયો પોસ્ટ કરવા માટે ચોક્કસ પ્રખ્યાત છે. ચર્ચામાં રહેવા માટે તે ઘણીવાર આવી બોલ્ડ તસવીરો કે પછી બોલ્ડ નિવેદનનો આશરો લે છે.

કરિયરની શરૂઆત
પૂનમ પાંડેએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ 'નશા' થી કરી હતી. આ ફિલ્મની વાર્તા ટીચર અને સ્ટૂડન્ટના સંબંધો પર આધારિત હતી. આ ફિલ્મમાં પૂનમ ખૂબ બોલ્ડ રોલમાં જોવા મળી હતી.

ફિલ્મ બોક્સઓફિસ પર પિટાઇ
આ ફિલ્મના બોક્સઓફિસ પર ખૂબ બૂરા હાલ થયા હતા. ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી લાવવામાં નિષ્ફળ રહી.

દર્શકો માટે ન્યૂડ
વર્ષ 2012માં તેણે શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને ચિયર કરતાં કહ્યું હતું કે, જો કેઆરકે આ આઇપીએલ જીતશે તો તે દર્શકો માટે ન્યૂડ થશે. જો કે, પછીથી પૂનમે આ વાત નકારી કાઢી હતી.

ઈન્ટરનેટ પર લગાવી આગ
પૂનમ પાંડે હંમેશા પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટ અને હૉટ પિક્સને કારણે ચર્ચામાં રહે છે.

તસવીરો થઈ વાયરલ
પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે જ્યાં પૂનમની ફેન ફોલોઈંગ પણ તગડી છે.

મોડલ અને અભિનેત્રી
પૂનમ પાંડે એક ભારતીય મોડેલ અને અભિનેત્રી છે. વર્ષ 2011માં કિંગફિશર કેલેન્ડર થકી તેણે આ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. આ માટે તેણે પોતાની ખાસી બોલ્ડ તસવીર દાખલ કરી હતી.

ટૉપલેસ તસવીરો કરી શેર
અગાઉ પૂનમ પોતાની ટૉપલેસ અને સેમી ન્યૂડ તસવીરોને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
