બિકીનીમાં અફલાતૂન લાગી રહી છે હીના હરવાની, તસવીરોથી આગ લગાવી
બિકીનીમાં અફલાતૂન લાગી રહી છે હીના હરવાની, તસવીરોથી આગ લગાવી
કોઈપણ નાની-મોટી એક્ટર્સ આજે ફિલ્મી દુનિયામાં એક્ટિવ હોય કે ન હોય સોશિયલ મીડિયા પર જરૂર એક્ટિવ હોય છે. તેમાં પણ અમુક એક્ટ્રેસ એવી છે જે જાહેરમાં ઓપન થવામાં જરા પણ શરમ રાખતી નથી હોતી. નેહા પેંડસે, શિબાની દાંડેકર, દેબોલિના ભટ્ટાચાર્જી વગેરે બાદ હીના હારવાનીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની અદાઓથી ફેન્સને ઘાયલ કર્યા છે. અહીં જુઓ હીના હરવાનીની અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો જેના પરથી નજર હટાવવી તમારા માટે મુશ્કેલ બની જશે.

હીનાએ આગ લગાવી
ભારતીય બિકિની મોડેલ હીના હરવાની ઈન્સ્ટાગ્રામ પર હૉટનેસની પ્રતીક છે. આ સોશિયલ મીડિયા સ્ટારની બિકિની તસવીરો તમને દિવાના બનાવી દેશે.

જન્મ
હીના હરવાનીનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં થયો હતો. તે સૌથી હૉટ ભારતીય બિકિની મોડેલમાંથી એક છે.

અભિનયનો શરૂઆત
માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ હીના હરવાની એક અભિનેત્રીના રૂપમાં સૌગાત નામની ટીવી શ્રૃંખલામાં એક બાળ કલાકાર તરીકે કામ કરી ચૂકી છે, આ સીરિયલથી તેને બહુ લોકપ્રિયતા મળી હતી.

ભણવામાં હોંશિયાર
હીના હરવાની ભણવામાં પણ હોંશિયાર હતી પણ હંમેશાથી તે અભિનય વિશે બહ સિરિયસ હતી.

કામ શરૂ કર્યું
14 વર્ષની ઉંમરે જ હનાના હાથમાં કેટલાંય કામ હતાં, જેમાં પરિણીતા જ્વેલ્સ અને સ્વર્ણ શિલ્પ જ્વેલર્સ જેવા રાષ્ટ્રીય બ્રાન્ડ અે સ્વારોવસ્કી બેવર્લી હિલ્સ કલેક્શન જેવા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ પણ સામેલ છે.

ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ
હીના હરવાનીએ બ્રાન્ડ્સ અને ડિઝાઈનર્સ માટે કેટલીય જાહેરાતો કરી. સાથે જ પ્રિન્ટ જાહેરાત, કેટલોગ શૂટ, હોર્ડિંગ્સ અને જાહેરાત તથા આંતરરાષ્ટ્રીય અભિયાન સહિત અન્ય અસાઈનમેન્ટ પણ કર્યાં.

પહેલી ફિલ્મ
હીનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાની કિસ્મત અજમાવી છે. તેની પહેલી ફિલ્મ ઈશ્ક બરસ દે પિયા છે.

વર્કઆઉટ
હીના હરવાની દરરોજ વર્કઆઉટ કરે છે અને તે પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે.

તસવીરો શેર કરી
હીના હરવાની અવારનવાર પોતાના ફેન્સ માટે બિકિની તસવીરો શેર કરતી રહે છે. જેને તેના ફેન્સ પણ ખુબ પસંદ કરે છે.

લાગી રહી છે અફલાતૂન
ભારતીય બિકિની મોડેલ હીના હરવાનીની આ તસવીર અફલાતૂન છે જેના પરથી તમે નજર નહિ હટાવી શકો.

તસવીરો વાયરલ
ભારતીય બિકિની મોડેલ હીના હરવાની જાણે છે કે દરેક પ્રકારના સ્વિમ વિયરમાં કેવી રીતે તમારી સામે પ્રેઝેન્ટ થવું.

જુઓ હૉટ પિક
પોતાની બોલ્ડ તસવીરોથી હીના હરવાનીએ પોતાના ફેન્સને ખુબ લોભાવ્યા છે.

ફેન્સનું દિલ જીતવામાં માહેર
ભારતીય મોડેલ હીના હરવાનીની આ તસવીરે તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. તસવીર જોતા જ રહી જશો.

બિકિની લુક
સોશિયલ મીડિયા પર હીના હરવાનીનો બિકિની લુક લોકોને ઘાયલ કરી રહ્યો છે. અવારનવાર તે આવી તસવીરો શેર કરતી રહે છે.

દિવાના બની જશો
હીના હરવાની સોશિયલ મીડિયામાં અને એમા પણ ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર બહુ એક્ટિવ રહે છે. આ તસવીર મનમોહિતથી ઓછી નથી લાગી રહી. તેની સુંદરતા તમને આગલી તસવીરથી આગળ નહિ વધવા દે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
