Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ટીવીની સેક્સી નાગિન સુરભી જ્યોતિએ બધી હદો પાર કરી

ટીવીની ઘણી સ્ટાર હાલમાં સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો ઘ્વારા હંગામો મચાવી રહી છે. આ લિસ્ટમાં હવે ટીવીની નંબર 1 સ્ટાર સુરભી જ્યોતિનું નામ પણ આવી ગયું છે.

ટીવીની ઘણી સ્ટાર હાલમાં સોશ્યિલ મીડિયા પર પોતાની ફોટો ઘ્વારા હંગામો મચાવી રહી છે. આ લિસ્ટમાં હવે ટીવીની નંબર 1 સ્ટાર સુરભી જ્યોતિનું નામ પણ આવી ગયું છે.

સુરભી જ્યોતિનો લેટેસ્ટ ટીવી શૉ નાગિન 3 આવતાની સાથે જ ટીઆરપીમાં નંબર 1 જગ્યા બનાવી લીધી છે. પરંતુ આ કહેવામાં કોઈ જ શંકા નથી કે સુરભીનું નાગિન પોસ્ટર તેની સુંદરતાની સાફ સાફ ગવાહી આપી રહ્યું છે.

કબૂલ હૈ સિરિયલ પછી નાગિન 3 સુરભી જ્યોતિ માટે એક મોટો બ્રેક સાબિત થયો છે. આપને જણાવી દઈએ કે રીલ લાઈફ મુજબ જ રિયલ લાઈફમાં પણ સુરભી જ્યોતિ ખુબ જ ગ્લેમરસ છે.

આ પણ વાંચો: સેક્સી રાગિની કરિશ્મા શર્માનો વીડિયો વાયરલ, એકલામાં જુઓ

સુરભી જ્યોતિએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એવી ઘણી ફોટો પોસ્ટ કરી છે, જે તમને ઘાયલ કરવા માટે કાફી છે.

આ ફોટોમાં સુરભી જ્યોતિ ગ્લેમરસ દેખાવવાની સાથે સાથે આ વાત પણ સાબિત કરી રહી છે કે બોલ્ડનેસમાં તે બધી જ સ્ટારને ટક્કર આપી શકે છે. સુરભીનો નવો લૂક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.

આ પણ વાંચો: કુંડળીભાગ્ય સુપરસ્ટારની રાતોરાત બિકીની ફોટો વાયરલ થઇ

તો એક નજર કરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી ટીવી સ્ટારની બોલ્ડ તસવીરો પર....

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

હિના ખાન

હિના ખાન

હિના ખાનની ફોટો જોઈને તમે પણ તેને ફિટનેસ ક્વીન કહેશો. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરિના કૈફ પણ ફિદા થઇ હતી.

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી

ત્રિધા ચૌધરી હાલમાં પોતાની હોટ ફોટોને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ તેને પોતાના વેકેશનની ઘણી હોટ ફોટો શેર કરી છે.

જાસ્મીન ભસીન

જાસ્મીન ભસીન

દિલ સે દિલ તક ટીવી શૉની અભિનેત્રી જાસ્મીન ભસીન ઘ્વારા શેર કરવામાં આવેલી ફોટો કોઈને પણ દીવાના બનાવી શકે છે.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

પ્રિતો અરોરા એટલે કે શ્રદ્ધા આર્યા હાલમાં સોશ્યિલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. હાલમાં તે સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ પણ રહે છે. હાલમાં તે ક્યારેક પોતાના વીડિયો અથવા ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

દેવોલિના ભટ્ટાચાર્ય

દેવોલિના ભટ્ટાચાર્ય

પોતાની સંસ્કારી ઇમેજને તોડતા દેવોલિના ભટ્ટાચાર્યની આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આમ પણ હવે જો ટીવી સ્ટાર વિશે વાત કરવામાં આવે તો તેઓ પોતાના ઓન સ્ક્રીન લૂક કરતા પોતાનો ઓફ સ્ક્રીન લૂક શેર કરવાનું વધારે પસંદ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X