Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સેક્સી સુપરસ્ટાર નિયા શર્માના ડાન્સ વીડિયોએ આગ લગાવી

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ફરી એકવાર પોતાના હોટ વીડિયો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર સનસની મચાવી છે.

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ ફરી એકવાર પોતાના હોટ વીડિયો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર સનસની મચાવી છે. આ વખતે નિયા શર્માએ સની લિયોનના ફેમસ સોન્ગ ટ્રેપી ટ્રેપી પર પોતાની અદાઓ બતાવી છે.

આવું પહેલીવાર જોવા મળી રહ્યું છે કે નિયા શર્મા સની લિયોનના કોઈ હોટ અને સેક્સી સોન્ગ પર ડાન્સ કરી રહી હોય. પોતાની બોલ્ડ ફોટો પછી નિયા શર્માએ પોતાની ડાન્સ રીહર્શલનો વીડિયો પોસ્ટ કર્યો છે.

આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે નિયા શર્માનો આ ડાન્સ ખુબ જ દમદાર સાબિત થશે. નિયા શર્માએ થોડા સમય પહેલા જ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો 1 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

આ પણ વાંચો: પાણીની અંદર બિકીનીમાં શમા સિકંદરે સનસની મચાવી, ફોટો વાયરલ

નિયા શર્માના ફેન્સ તેના આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. તેના આ વીડિયો પર પોઝિટિવ કમેન્ટ આવી રહી છે, લોકો નિયા શર્માના વખાણ કરી રહ્યા છે.

નિયા શર્માએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2010-11 વચ્ચે કાલી ટીવી શૉ ઘ્વારા ડેબ્યુ કર્યો હતો. નિયા શર્મા ખતરો કે ખેલાડી સીઝન 8 માં પણ જોવા મળી ચુકી છે. નિયા શર્મા ખુબ જ જલ્દી વિક્રમ ભટ્ટ ફિલ્મ સાથે પોતાની બોલિવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: મોનાલિસાએ બ્લેક બિકીનીમાં બધી હદ પાર કરી, એકલામાં જુઓ

અહીં જુઓ નિયા શર્માની કેટલીક તસવીરો જે સોશ્યિલ મીડિયા પર આગ લગાવી રહી છે...

એક હજારોં મેં મેરી બહેના હૈ

એક હજારોં મેં મેરી બહેના હૈ

નિયા શર્માએ એક હજારોં મેં મેરી બહેના હૈ શૉ ઘ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

ફોટોશૂટ

ફોટોશૂટ

નિયાએ કેટલાક ફોટોશૂટ કરાવ્યા છે અને આ તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થયા છે. તે ટેલિવિઝન એક્ટ્રેસ હોવા છતાં સ્ટાયલ સ્ટેટમેન્ટમાં ભલ-ભલી મોડેલ્સને માત આપે છે. નિયાનો આ લૂક ખૂબ બોલ્ડ અને આઉટસ્ટેન્ડિંગ છે.

હોટ ફોટોઝ

હોટ ફોટોઝ

નિયા શર્માએ પોતાના દરેક ફોટોમાં જાણે એ વાત સાબિત કરી છે કે, તેને એશિયાની સેક્સીએસ્ટ વુમનનું ટેગ શા માટે મળ્યું છે.

સાસ બહુ નહીં

સાસ બહુ નહીં

નિયા શર્માએ હાલમાં જ એક વાતચીત દરમિયાન જણાવ્યું કે તેને હવે ટીવી શૉમાં રસ નથી. તેનું ફોકસ હવે સાસ બહુ ટીવી શૉ પર નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X