Pics : સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશનમાં ગ્લૅમરનો તડકો!
મુંબઈ, 8 જાન્યુઆરી : મુંબઈમાં ગઈકાલે સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટી યોજાઈ ગઈ કે જેમાં બૉલીવુડનું ગ્લૅમર છવાઈ ગયું.
સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભમાં આશિકી 2 ફૅમ શ્રદ્ધા કપૂર ઉપરાંત નિમ્રત કૌર, રીચા ચડ્ઢા, રાજકુમાર યાદવ જેવા કલાકારો હાજર રહ્યા હતાં, તો અતુલ અગ્નિહોત્રી, ઇરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી, અનુપમ ખેર, મનીષ પૉલ, જિમી શેરગિલ જેવા સ્ટાર્સનો તડકો પણ લાગ્યો હતો.
સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભનું પ્રસારણ આગામી 14મી જાન્યુઆરીના રોજ લાઇફ ઓકે ટેલીવિઝન ચૅનલ ઉપર થવાનું છે. આ 20મું વાર્ષિક સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભ છે કે જેમાં અનેક જૂના અને નવા કલાકારો પુરસ્કારની હરોળમાં છે.
જુઓ કોણ-કોણ ઉપસ્થિત રહ્યું સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં :

દિવ્યા-અનુપમ
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં દિવ્યા દત્તા અને અનુપમ ખેર.

નવાઝુદ્દીન-દિવ્યા
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને દિવ્યા દત્તા.

હાર્ડ
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં હાર્ડ કૌર.

જિમી
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં જિમી શેરગિલ.

ક્રિશિકા
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં ક્રિશિકા લુલા.

કુણાલ
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં કુણાલ ખેમૂ.

મનીષ
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં મનીષ પૉલ.

નવાઝુદ્દીન-અમિત-રાજકુમાર
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં નવાઝુદ્દીન સિદ્દીકી, અમિત સાધ અને રાજકુમાર યાદવ.

નવાઝુદ્દીન-અનુપમ-ઇરફાન
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં નવાઝુદ્દીન સિદ્દીકી, અનુપમ ખેર અને ઇરફાન ખાન.

નિમ્રત
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં નિમ્રત કૌર.

નવાઝુદ્દીન-રીચા
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને રીચા ચડ્ઢા.

શબાના-જાવેદ
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં શબાના આઝમી અને જાવેદ અખ્તર.

શ્રદ્ધા-અનુપમ
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં શ્રદ્ધા કપૂર અને અનુપમ ખેર.

સોનાલી
સ્ક્રીન ઍવૉર્ડ્સ નૉમિનેશન પાર્ટીમાં સોનાલી કુલકર્ણી.












Click it and Unblock the Notifications
