• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરિયા કિનારે આ સુપરસ્ટારની આવી હરકત, તસવીરો એકલામાં જુઓ

By Ankit Patel
|

નાના પરદાની બોલ્ડ સ્ટાર શમા સિકંદર ફરી એકવાર તેની બિકીની ફોટોને કારણે ચર્ચામાં છે. ટીવી જગતમાં શમા સિકંદર એક મોટું નામ છે. હાલમાં શમા ટીવીથી દૂર છે.

હાલમાં શમા સિકંદર પોતાની વેકેશન તસ્વીરોને કારણે છવાઈ ચુકી છે. આ તસ્વીરોમાં શમા સિકંદર પોતાના મિત્રો સાથે ફૂકેટમાં વેકેશનનો આનંદ ઉઠાવી રહી છે. પોતના કામથી બ્રેક લઈને શમા પોતાના ખાસ અને નજીકના મિત્રો સાથે થાઈલેન્ડમાં આનંદ ઉઠાવી રહી છે.

આ દરમિયાન શમા હાલમાં દરિયા કિનારે પોતાના નવા લૂક અને સેક્સી ફોટોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે. શમાની ફરી એકવાર એવી તસવીરો વાયરલ થઇ છે, જે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહી છે.

બ્લેક ડ્રેસમાં સેક્સી નાગિન કરિશ્મા તન્નાએ ફોટો પોસ્ટ કરી

શમા સિકંદરની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ભારે બબાલ મચાવી રહી છે. આમ તો આ પહેલીવાર નથી, જ્યારે શમાએ આવી રીતે કોઈ તસવીર શેર કરી છે. અગાઉ પણ તે કેટલીય વાર આવી બોલ્ડ તસવીરો શેર કરી ચૂકી છે. ફરી એકવાર શમા પોતાની બોલ્ડ તસવીરોથી વાયરલ ક્વીન બની ગઈ છે.

જણાવી દઈએ કે શમા માટે આ નવી વાત નથી. વિક્રમ ભટ્ટની વેબ સીરિઝ માયામાં બોલ્ડ ભૂમિકા અને બેડ સીન આપ્યા બાદ શમાની ઈમેજ પૂરી રીતે બદલી ગઈ છે. ઉલ્લેખનીય છે કે શમાએ સિંપલ છોકરી વાળી ઈમેજને છોડતાં વિક્રમ ભટ્ટની માયા વેબ સિરીઝમાં ભારે બોલ્ડ ભૂમિકા નિભાવી હતી.

એશિયાની સેક્સી સુપરસ્ટાર નિયા શર્માએ સેક્સી મૂવ્સ બતાવ્યા

એક નજર કરો શમા સિકંદરની કેટલીક તસવીરો પર, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે..

નીલ નીતિન મુકેશ સાથે

નીલ નીતિન મુકેશ સાથે

શમા સિકંદર હાલમાં નીલ નીતિન મુકેશ સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહી છે. લાંબા સમય પછી શમા સિકંદર કમબેક કરી રહી છે.

ગાયબ અને વાપસી

ગાયબ અને વાપસી

ગત 4 વર્ષથી તે ઈન્ડસ્ટ્રીથી ગાયબ છે અને જલદી જ વાપસીની તૈયારીમાં છે.

બાઈપાસ રોડ

બાઈપાસ રોડ

શમાએ નિતિન મુકેશ પ્રોડક્શને એક ફિલ્મ માટે સાઈન કરયું છે. ફિલ્મનું નામ છે બાઈપાસ રોડ.

પ્રેમ અગન

પ્રેમ અગન

શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત ફરદીન ખાન સાથે 'પ્રેમ અગન' ફિલ્મ ઘ્વારા કરી હતી. આ ફિલ્મ નહીં ચાલી અને શમા સિકંદર નાના પરદે આવી ગઈ.

પોતાની કંપની

પોતાની કંપની

શમા સિકંદરે અભિનયની સાથે સાથે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે. તેની કંપનીનું નામ સિકંદર ચોકલેટ બોક્સ ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

ભયંકર પરી

ભયંકર પરી

શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

શોર્ટ ફિલ્મો

શોર્ટ ફિલ્મો

શમા સિકંદર છેલ્લે વર્ષ 2016માં બોલ્ડ શોર્ટ ફિલ્મ 'સેક્સોહોલિક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ઘણા બોલ્ડ સિન્સ આપ્યા હતા. આ પહેલાં તે કેટલીક સિરિયલ્સમાં કામ કરી ચૂકી છે. તેની 'બાલવીર'(2012-2014) તથા 'યે મેરી લાઇફ હે'(2003-05) જેવી સિરિયલો ખૂબ લોકપ્રિય થઇ હતી.

મોડલિંગથી કરી હતી શરૂઆત

મોડલિંગથી કરી હતી શરૂઆત

તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે કેટલાક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. શમા અત્યંત સુંદર છે, પરંતુ તેના મોડલિંગના દિવસની તસવીરો અને અત્યારની રિસન્ટ તસવીરોને જોતાં ખ્યાલ આવે કે તેણે વધુ સ્ટાયલિશ લૂક માટે પોતાના ફેસની સર્જરી કરાવી છે.

બાયપોલર ડિસઓર્ડર

બાયપોલર ડિસઓર્ડર

લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

વેબ સીરિઝ

વેબ સીરિઝ

વર્ષ 2016માં જ તે 'માયા' નામની વેબ સીરિઝમાં જોવા મળી હતી. આ વેબ સીરિઝમાં પણ તેણે ઘણા બોલ્ડ સિન આપ્યા છે અને તેના વીડિયો સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ પણ થયા છે.

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ

શમા કેટલીયવાર પોતાના ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી ચૂકી છે. ક્યારેક ટોપલેસ તો ક્યારેક ન્યૂડ થઈને પણ તેણે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

lok-sabha-home

English summary
Shama Sikander new vacation pic viral on social media

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3400340
CONG+88088
OTH1100110

Arunachal Pradesh

PartyLWT
BJP13013
CONG000
OTH202

Sikkim

PartyLWT
SDF606
SKM505
OTH000

Odisha

PartyLWT
BJD73073
BJP21021
OTH808

Andhra Pradesh

PartyLWT
YSRCP1460146
TDP27027
OTH101

-
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more