બિકીની પર વિવાદ, આખરે મૌન તોડ્યું અને બધાની બોલતી બંધ

Posted By:
Subscribe to Oneindia News

છેલ્લા ઘણા દિવસોથી ટીવી સિરિયલ "દેવો કે દેવ મહાદેવ" માં પાર્વતીનો રોલ કરવાવાળી ખૂબસૂરત અભિનેત્રી સોનારિકા ભદોરિયા પોતાની બિકીની તસવીરોને કારણે ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ તસવીરો માટે તેની ખૂબ જ આલોચના પણ કરવામાં આવી હતી. સોનારિકાની બિકીની તસવીરોની સોશ્યિલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ હતી.

sonarika bhadoria

હવે સોનારિકા ભદોરિયાએ તે બિકીની વિવાદ પર ખુલીને વાત કરી છે. સોનારિકા પોતાની આવનારી ફિલ્મ સાંસેના લોન્ચ પર પહોંચી. જ્યાં તેમને બિકીની વિવાદ પર લોકો સાથે ખુલીને વાત કરી.

sonarika bhadoria

સોનારિકા ભદોરિયાએ જણાવ્યું કે તે સમયે તે તેના ભાઈ સાથે મોરિશિયસમાં હોલીડે મનાવી રહી હતી. જો તે બીચ પર જશે તો બિકીની જ પહેરશે. મને તે ફોટો સારી લાગી એટલા માટે તેને સોશ્યિલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી.

sonarika bhadoria

તેનાથી આગળ વધીને સોનારિકા ભદોરિયાએ કહ્યું કે મને ખબર નથી કે આજે પણ લોકો એવી સોચ રાખે છે કે છોકરીઓ પોતાની સ્કિન ના બતાવે અને જો તેઓ એવું કરે છે તો તેમને આલોચકોનો શિકાર બનવું પડે છે.

sonarika bhadoria

સોનારિકા ભદોરિયાએ કહ્યું કે એક પોઇન્ટ સુધી આલોચના તો બરાબર છે. પરંતુ ત્યારપછી લોકોએ મારા પરિવારને આખા વિવાદમાં ઘસેડવાનું શરૂ કરી દીધું. મારા પરિવાર વિરુદ્ધ આપત્તીજનક શબ્દો બોલવાનું ચાલુ કરી દીધું. સોનારિકાનું માન્યે તો એટલા માટે જ તેને અવાઝ ઉઠાવી અને કમેન્ટ કરનારને જવાબ આપવાનું ચાલુ કર્યું.

sonarika bhadoria

સોનારિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે નથી જાણતી કે આપને કઈ દુનિયામાં જીવી રહ્યા છે. વેસ્ટર્ન કન્ટ્રીમાં લોકો બોડી શેમિંગ માટે લડાઈ લડી રહ્યા છે અને આપણા દેશમાં બિકીની પહેરવું ગુનો બની ગયો.

sonarika bhadoria

સોનારિકા ભદોરિયા સાંસે - ધ લાસ્ટ બ્રેથ ફિલ્મથી પોતાનો બોલીવૂડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

sonarika bhadoria

થોડા સમય પહેલા જ સોશ્યિલ મીડિયા પર મહાદેવ સિરિયલની પાર્વતી સોનારિકા ભદોરિયા ઉપર ગાળોની વરસાદ થઈ હતી.

sonarika bhadoria

તેની બિકીની તસવીરો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ હતી. સોનારિકાએ જાતે જ તે તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખી હતી. પરંતુ તેના ફેન્સ નારાજ થઈ ગયા.

sonarika bhadoria
sonarika bhadoria
sonarika bhadoria
English summary
Sonarika Bhadoria talks about slut shamed posing bikini
Please Wait while comments are loading...