આ સેક્સી સુપરસ્ટારની ફોટોએ સનસની મચાવી, જોતા જ રહી જશો
આમ જોવા જઇયે તો વર્ષ 2018 પુરી રીતે વાયરલ ફોટોનું જ રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર એક પછી એક સ્ટારની ગ્લેમરસ ફોટો આવતી રહી જે ભરપૂર વાયરલ થઇ.
આમ જોવા જઇયે તો વર્ષ 2018 પુરી રીતે વાયરલ ફોટોનું જ રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર એક પછી એક સ્ટારની ગ્લેમરસ ફોટો આવતી રહી જે ભરપૂર વાયરલ થઇ.
આ લિસ્ટમાં ઘણા સ્ટારનું નામ શામિલ છે, પરંતુ જે સ્ટારનું નામ સૌથી ઉપર આવે છે તે બીજું કોઈ નહીં પરંતુ શમા સિકંદર છે.
શમા સિકંદરે ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરો ઘ્વારા સનસની મચાવી છે. શમા સિકંદર હાલમાં ફિલ્મોની સાથે સાથે ટીવી થી પણ દૂર છે. તેમનું મુખ્ય ફોકસ હવે સારા પ્રોજેક્ટસ પર છે. વેબ સિરીઝ "માયા" અને શોર્ટ ફિલ્મ "સેક્સોહોલીક" ઘ્વારા તે યુટ્યુબ પર છવાઈ ગયી હતી.
આ પણ વાંચો: સેક્સી હિના ખાને પોતાનો લૂક બદલ્યો, નજર હટાવવી મુશ્કિલ
પરંતુ હવે શમા સિકંદર ખુબ જ જલ્દી વેબસીરીઝ સાથે કમબેક કરવાની તૈયારી કરી રહી છે. આપણે જણાવી દઈએ કે શમા સિકંદર "યે મેરી લાઈફ હૈ" ટીવી શૉ ઘ્વારા લોકપ્રિય થઇ હતી, તેમાં તેને એક સિમ્પલ યુવતીની ભૂમિકા નિભાવી હતી. ઘણા દિવસો સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શમા સિકંદરે શાનદાર કમબેક કર્યું હતું.
હાલમાં તેની દુબઇની ફોટો સનસની મચાવી રહી છે. રિયલ લાઈફમાં પણ શમા ખુબ જ બોલ્ડ છે. આપને જણાવી દઈએ કે શમા સિકંદર આવી પહેલી અભિનેત્રી નથી, હાલમાં ટીવીની ઘણી સ્ટાર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.
આ પણ વાંચો: બિગ બોસ 12 પહેલા આ સ્ટારની ન્યૂડ ફોટો લીક, ઝડપથી વાયરલ
શમા સિકંદરની કેટલીક તસવીરો, જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

યે મેરી લાઈફ હૈ
શમા સિકંદર વર્ષ 2003 દરમિયાન સોની ટીવી સિરિયલ "યે મેરી લાઈફ હૈ" ઘ્વારા ફેમસ બની

ભયંકર પરી
શમા સિકંદરે બાલવીર સિરિયલમાં ભયંકર પરીનો રોલ પણ કર્યો હતો.

મોડેલિંગ
શમા સિકંદરે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગ ઘ્વારા કરી હતી.

બાયપોલર ડિસઓર્ડર
લગભગ 5 વર્ષ પહેલા શમા સિકંદર બાયપોલર ડિસઓર્ડર (એક રીતે માનસિક બિમારી) ઘ્વારા પીડિત હતી.

આત્મહત્યાનો પ્રયાસ
શમા સિકંદરે જણાવ્યું કે આ બિમારીથી પરેશાન થઈને એકવાર તેને આત્મહત્યા કરવાની પણ કોશિશ કરી હતી.

સેક્સોહોલીક શમા
સિકંદરે યુટ્યુબ શોર્ટ ફિલ્મ સેક્સોહોલીક ઘ્વારા વાપસી કરી. આ શોર્ટ ફિલ્મમાં શમા સિકંદરે પોતાના કો-સ્ટાર સાથે ઘણા કિસિંગ અને બોલ્ડ સીન આપ્યા હતા.

ઘણી ફિલ્મોમાં કામ
શમા સિકંદરે કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમાં પ્રેમ અગન (1998), મન (1999), અંશ (2002), ધૂમ ધડાકા (2008) જેવી ફિલ્મો શામિલ છે.












Click it and Unblock the Notifications
