બાવળાના કેરાળા ગામમાં બોગસ ડોક્ટરને ઝડપી હોસ્પિટલ સીલ કરાઈ

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપીને કાર્યવાહી કરી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ કાર્યવાહી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ કરી છે. આ કાર્યવાહી બાદ બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.

bavla hospital

ઉલ્લેખનીય છે કે ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લેભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ.

સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X