ભરૂચ ભાજપના 150 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

અહેમદ પટેલ ઇદની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં છે ત્યારે આ તકે પિરામણ ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ઉપરાંતને કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત હતા.
ઉક્ત ઉપસ્થિત નેતાઓની હાજરીમાં ભરૂચ પાલિકામાં વિપક્ષના નેતા સલીમ અમદાવાદી સહિતના આગેવાનોએ જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ તથા તેમના 150થી વધુ ટેકેદારોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતાં.












Click it and Unblock the Notifications
