અમદાવાદ એટીએસે પૂર્વ આપીએસને બ્લેક મેઇલ કરવાનું કાવતરુ ઘટનાર 5 લોકોની કરી ધરકપડ
પૂર્વ આઇપીએસ અધિકારીને બળાત્કારમાં કેસમાં ખોટી રીતે ફસાવાવી દેવાના ષડયંત્રના આરોપમાં અમદવાદા એટીએસ દ્વારા 5 લોકોની ધરપકડ કરી છે.
પૂર્વ આઇપીએસ અધિકારીની ખોટા કેસમાં બદનામ કરવાના ઇરાદા સાથે કથિત પત્રકારો અને ભાજપના નેતા સહિત પાંચ લોકોની અમદાવાદ એટીએસે ધરપકડ કરી છે. તેમના દ્વારા દ્વારા મહિલા પાસે ખોટી એફીડેવીટ કરાવીને આ એફિડેવિટ ન્યઝપેપરમાં પ્રસિદ્ધ કરાવી આપવાના નામે પૈસા લીધા હતા. અને ત્યાર બાદ ન્યૂજમાં આવ્યા બાદ પોલીસ અધિકારી પાસેથી બ્લેકમેઇલ કરીને પૈસા પડાવવા મટેનું કાવતરુ ઘડવામા આવ્યુ હતુ.

પૂર્વ IPS ને બદનામ કરવાનો મામલે ATS ની ટીમ દ્વારા 5 લોકોની ધરપક કરવમાં આવી છે જે લોકો મહિલાનો ઉપયોગ કરીને આઇપીએસ અધિકારી પાસેથી 8 કરોડના તોડનો કરવા માંગતા હતા.
એટીએસ અધિકારીના જણાવ્યા અનુસાર આ લોકોએ મહિલાને ઉંઘની ગોળી આપીને તેની પાસેથી નિવેદન આપવા માટે દવાણ કરાવ્યુ હતુ. આરોપીઓ દ્વારા એફિડેવિટ સાથે છેડછાડ કરાઇ હોવાનું એટીએસે જણાવ્યુ હતુ.
આરોપીઓને ગાંધીનગર સેક્ટર 7 એફઆઇઆર દાખલ કરીને એસઓજી પીઆઇ કરી રહ્યા છે.
5 આરોપીની કરાઈ ધરપકડ.
રાજુ પરમાર
હરેશ જાદવ
કાર્તિક જાની
આશુતોષ પંડ્યા
જી કે પ્રજાપતિ












Click it and Unblock the Notifications
