મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે જાહેર જનતાને મળી નહી આપી શકે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે સોમવારે તા 10 જુલાઈએ નાગરિકો , પ્રજા વર્ગો તેમજ જનપ્રતિનિધિઓને મુલાકાત આપશે નહિ. મુખ્યમંત્રી સોમવારે ગુજરાત પ્રવાસે આવી રહેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જગત પ્રકાશ નઢઢા સાથે વડોદરા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થવાના છે. આ કારણોસર મુખ્યમંત્રી ગાંધીનગર ખાતે મુલાકાત માટે લોકોને મળી શકશે નહિ.













Click it and Unblock the Notifications
